|
વિવેક ચૂક્તા માનવીને વાર નથી લાગતી,
ભલું બૂરું કહેતા વાર નથી લાગતી,
કોની સામે બોલો છો, એ તો જરા વિચાર કરો;
શા માટે બોલો છો, એ તો જરા વિચાર કરો.
- ડો. ઈરા શાહ
વિવેક ચૂક્તા માનવીને વાર નથી લાગતી,
ભલું બૂરું કહેતા વાર નથી લાગતી,
કોની સામે બોલો છો, એ તો જરા વિચાર કરો;
શા માટે બોલો છો, એ તો જરા વિચાર કરો.
- ડો. ઈરા શાહ
|
|