|
વિવિધતાના રૂપમાં તું તો દેખાય છે,
ઈશ્વરના સંગમાં આ ધરતી મલકાય છે,
શૂન્યકારા આ જીવમાં તું ઉભરાય છે,
પ્રભુ તારા પ્રેમમાં હૈયું તો ગીતો ગાય છે.
- ડો. ઈરા શાહ
વિવિધતાના રૂપમાં તું તો દેખાય છે,
ઈશ્વરના સંગમાં આ ધરતી મલકાય છે,
શૂન્યકારા આ જીવમાં તું ઉભરાય છે,
પ્રભુ તારા પ્રેમમાં હૈયું તો ગીતો ગાય છે.
- ડો. ઈરા શાહ
|
|