Neeb Karori Baba Maharajji

Para Talks » Saints » Neeb Karori Baba Maharajji

Neeb Karori Baba Maharajji


Date: 26-Sep-2016

Increase Font Decrease Font
મહારાજજીની વાતો શું થાય
મહારાજજીની મહિમા કઈ રીતે લખાય
દિલમાં જ્યાં વાસ છે એમનો
અને ચેનમાં જ્યાં છે સુકૂન એમનો
મહારાજજીનો અહેસાસ કઈ રીતે ભુલાય
મહારાજજીનો વિશ્વાસ અંતરમાંથી ન વિસરાય
મહારાજજીનો અનુરોધ કઈ રીતે થાય
મહારાજજીની નિર્મળતા કઈ રીતે કહેવાય
મહારાજજીની અનુક્રિટ કઈ રીતે લખાય
દિલમાં કૃતજ્ઞતા છે એમની
વચનમાં નિર્મલતા છે એમની
મહારાજજીનો પ્રેમ કઈ રીતે ભુલાય
મહારાજજીનું બળવંત કંઈ રીતે મપાય
મહારાજજીની અભિલાષા છે મારા અક્ષર
મહારાજજીની ઇચ્છા છે આ સંગીત
મહારાજજીની પૂર્ણતા કઈ રીતે ભુલાય
મહારાજજીના આશિષ કઈ રીતે જિતાય
પૂર્ણ પ્રેમ એ તો કરે મને
પૂર્ણતામાં એ તો રમાડે અમને
મહારાજજીની મનોકામના છે આ મારી મંજિલ
મહારાજજીની મધુરતા છે મારી મહેફિલ
મહારાજજીની સેવામાં આવે છે મજા
મહારાજજીના અહેસાસમાં છે એક મધુરતા
મહારાજજી મારા મનમાં વસે છે
મહારાજજી મારા દિલથી રમે છે
દર્શન એમના મળ્યા જ્યારે
ઓળખાણ આપી એમને ત્યારે
મહારાજજીની મહિમા અપરંપાર
મહારાજજીની દુનિયાના ના કોઈ હિસ્સેદાર


- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.


Previous
Previous
Naropa & Tilopa
Next
Next
Neminath at Girnar
First...1920...Last
મહારાજજીની વાતો શું થાય મહારાજજીની મહિમા કઈ રીતે લખાય દિલમાં જ્યાં વાસ છે એમનો અને ચેનમાં જ્યાં છે સુકૂન એમનો મહારાજજીનો અહેસાસ કઈ રીતે ભુલાય મહારાજજીનો વિશ્વાસ અંતરમાંથી ન વિસરાય મહારાજજીનો અનુરોધ કઈ રીતે થાય મહારાજજીની નિર્મળતા કઈ રીતે કહેવાય મહારાજજીની અનુક્રિટ કઈ રીતે લખાય દિલમાં કૃતજ્ઞતા છે એમની વચનમાં નિર્મલતા છે એમની મહારાજજીનો પ્રેમ કઈ રીતે ભુલાય મહારાજજીનું બળવંત કંઈ રીતે મપાય મહારાજજીની અભિલાષા છે મારા અક્ષર મહારાજજીની ઇચ્છા છે આ સંગીત મહારાજજીની પૂર્ણતા કઈ રીતે ભુલાય મહારાજજીના આશિષ કઈ રીતે જિતાય પૂર્ણ પ્રેમ એ તો કરે મને પૂર્ણતામાં એ તો રમાડે અમને મહારાજજીની મનોકામના છે આ મારી મંજિલ મહારાજજીની મધુરતા છે મારી મહેફિલ મહારાજજીની સેવામાં આવે છે મજા મહારાજજીના અહેસાસમાં છે એક મધુરતા મહારાજજી મારા મનમાં વસે છે મહારાજજી મારા દિલથી રમે છે દર્શન એમના મળ્યા જ્યારે ઓળખાણ આપી એમને ત્યારે મહારાજજીની મહિમા અપરંપાર મહારાજજીની દુનિયાના ના કોઈ હિસ્સેદાર Neeb Karori Baba Maharajji 2016-09-26 https://myinnerkarma.org/saints/default.aspx?title=neeb-karori-baba-maharajji

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org