સ્પેનની ગાથા એવી અનુપમ છે કે એનો ઇતિહાસ આ સૃષ્ટિમાં કોઈક જ જગ્યા પર મળશે. પ્રાચીન સમયથી એ ધરતી પર પ્રેમની ગાથા થઈ, લડાઈની મંજિલ થઈ અને વિશ્વની અંતિમ મુલાકાત થઈ. સ્પેનથી આફ્રિકાના દ્વાર ખૂલે છે, સ્પેનથી એટલાંટિકના દર્શન થાય છે. સ્પેનથી યુરેશિયાનો દરવાજો છે. સ્પેનથી નજદીક જ તો ઍટલાંટિક નગરી છે. સ્પેનના વસંજ બહુ જ આધુનિક અને વૈજ્ઞાનિક હતા. રસાયણશાસ્ત્રી (alchemist), તાંત્રિક અને પૂર્ણરૂપે જ્ઞાની હતા. તેમને ગુપ્ત વિજ્ઞાન (occult sciences) પર ખૂબ જ કાબૂ હતો. તે માટીને પણ સોનું બનાવી શકતા હતા અને એક આત્માને બીજાના શરીરમાં રૂપાંતર કરી શકતા હતા. તે પાણીને ઝેર બનાવી સકતા હતા અને શવમાં પણ અપાર્થિવ (astral) વિશ્વના જીવોને કાબૂ કરી શકતા હતા. સ્પેન એ ઈજિપ્તનો એક ભાગ છે. ઈજિપ્તમાં ખાલી કબરસ્તાન રહી ગયું અને સ્પેનમાં એનું વિજ્ઞાન (science) રહી ગયું. સ્પેનથી મનુષ્ય આકાશ, ધરતી, પાતળમાં ફરી શકે છે. Spain is the doorway to the milky way. ત્યાં જઈ તમે અવકાશમાં ફરી શકો છો- સહશરીર, ઑક્સિજન વગર. સ્પેનથી બીજી આકાશગંગા (galaxy) અને બીજા પ્રદેશોમાં પણ જવાય છે. સ્પેન એક મનની પ્રેરણા છે, સ્પેન એક વિશ્વાસની નગરી છે. જે ત્યાં વિશ્વાસ સાથે જાય છે, ત્યાં એને બંધુ પ્રાપ્ત થાય છે. જે જ્યાં ખાલી યાત્રા કરવા જાય છે, તેને પ્રભુના આશિષ પ્રાપ્ત થાય છે. સ્પેનની મંજિલ માનવની પ્રગતિ માટે છે - not only on earth but among all the extra terrestrial world. સ્પેના લોકો એટલા આગળ હતા કે રોમનો પણ જ્યારે ત્યાં આવ્યા, ત્યારે આશ્ચર્યચકિત રહી ગયા. તેમના જહાજો, તેમના બખ્તર(armour), તેમનું વિજ્ઞાન was nothing as compared to their mastery of the occult. Romans tried to capture that but were unsuccessful. સ્પેનના લોકોએ તેમના બધા ગુપ્ત રહસ્યો ધરતીની અંદર અને સમુદ્રમાં રાખ્યા છે. જેને પ્રભુની પ્રેરણા થાય છે, તેને એ રહેસ્યો મળે છે
સ્પેનમાં, માદ્રિદના ડુંગરો માં, જિબ્રાલ્ટરની (Gibraltar) લેહરોમાં અસીમ કૃપા અને આશિષ મુકાયા છે. Pyreenes પર્વત માં સંતોના લેખ અને વાણી છુપાયા છે. મોન્ટસેરાટમાં (Montserrat) ઘણા ગુપ્ત વિજ્ઞાન (occult sciences) થી અપાર્થિવ (astral) વિશ્વના ના લોકોને સહશરીર પથ્થરોમાં કૈદ કરવામાં આવ્યા છે. મોન્ટસેરાટમાં શિવનો વાસ છે, ત્યાં એમના ગણોનું કેંદ્ર છે, ત્યાં એમની લીલાનું શરણું છે. જે મોન્ટસેરાટ જાય છે તેને શિવના આશિષ મળે છે, તેને ભૂત પિશાચથી મુક્તિ મળે છે, અને કાળા જાદુથી નિર્વાણ મળે છે. તે કાયમ માટે આ બધી વસ્તુથી મુક્ત થાય છે. શ્રાપિત મનુષ્યના શ્રાપ ઉતરે છે અને નવા જીવનના આશિષ મળે છે. આ બધું આપોઆપ થાય છે, આમાં કોઈ સાધનાની જરૂર નથી, આમાં કોઈ વિશ્વાસની જરૂર નથી, આમાં કોઈ પણ તાંત્રિકની જરૂર નથી. આ મોન્ટસેરાના આશિષ છે.
જીજસ ક્રિસ્ટનું ત્યાં ખુબ મહત્વ છે. ત્યાં ખ્રિસ્તી ધર્મનો હવે ધર્મ છે. પણ હજી પણ ગુપ્ત વિજ્ઞાન (occult sciences) અને પ્રાચિન વિજ્ઞાન ત્યાં મોજુદ છે. અમુક જ લોકોને આ ખબર છે. તમને ત્યાં એવા લોકો મળશે અને તમને Occult ઉપર નિપુણતાના આશિષ આપશે. તે સાધના થી તમે કેટલા શ્રાપિત લોકોને મુક્તી આપી શકશો. કેમ્પિનો દ સેન્ટિયાગોમાં (Campino de Santiago) આવા સંતોનો વાસ છે. તમને જોઈને તમને ઓળખી જશે. Don’t be shy to talk to strangers there, no bad stranger will come to you only those who have been waiting for you will come and meet you. એમના માટે ગંગાજળ લઈ જજો, ગૌરીકૂંડનું જળ લઈ જજો. અમને કહેજો હિમાલયનું પાણી (Himalayan water). એ સમજી જશે. Science has no boundaries and emotions have no barriers. Similary પ્રભુકૃપાની કોઈ સીમા નથી અને તપસ્વીતાની (ascetism) કોઈ પહેચાન નથી.
સ્પેનની નગરીથી તમે આકાશમાં જશો, અંતરિક્ષમાં રહેશો અને એટલાંટિસના પણ દર્શન કરશો. Atlantis was destroyed for human forms but is very much existent for astral forms. Atlantis is not on this earth now but in a planetary zone through which it controls the world. Atlantis is the lost city of Jeruha and the forbidden world of Shangrila. Atlantis is very much there in astral world and is continuously protecting the earth and its forms.
તમારું જવાનું એવા એવા સ્થળો પર થશે જ્યાં પ્રવાસીઓ નિયમિત જતા નથી, તમને એવી જગ્યા પર રાખવામાં આવસશે જ્યાં પ્રવાસીઓ રહેતા નથી. This is your ashram stay in the world of Atlantis and the spiritual eye of the entire universe. Spain’s actual meaning is spiritual eye. Spain is the wonderland and you will enjoy the immense wonders there. Ancient Egypt will come to greet you, embrace you and enrich you. ન કોઈ તમને સતાવશે, ન કોઈ હૈરાન કરશે. તમને તો બહુ સરસ આશિષ મળશે અને જગતકલ્યાણના સુંદર આશિષ મળશે. Spain’s visit will be a one time experience.
Stay in Montserrat for some time. ત્યાં પણ સંતોના દર્શન થશે. સ્પેનની સૌથી જૂનો મઠમાં (Oldest Monastery) જજો, એ તમારી રાહ જોઈ રહ્યા છે. સ્પેનમાં મારા દર્શન અને અનુભવ અને સંવાદ ભૌતિક સ્વરૂપમાં થશે- ઘણી વાર, વારંવાર. આ મારું વચન છે અને આ મારી વાણી સત્ય છે.
હર એક પળ અમુલ્ય રહેશે, હર એક ઇચ્છા તૃપ્ત થશે, હર એક સમયમાં મારો અહેસાસ થશે. ભાષાનો રોક નહીં થાય, દિલના તાર જોડાશે અને મંજિલની પ્રાપ્તી થશે. વિશ્વના દર્શન એક ચૂટકીમાં થશે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.