અરુણાચલમ ઈશ્વરા, પ્રેમેશ્વરમ ઈશ્વરા;
યુગ યુગથી પર્યાપ્ત ઈશ્વરા, ક્ષમાકારમ ઈશ્વરા.
અટલ બ્રહ્માંડ ધારણ ઈશ્વરા, અચલ ગરછના ઈશ્વરા;
દયા ધર્મ ઈશ્વરા, રમનાચરણ ઈશ્વરા.
ધ્યાનેશ્વરમ ઈશ્વરા, જ્ઞાનેશ્વરમ ઈશ્વરા;
દુર્ગેશ્વરમ ઈશ્વરા, દાનેશ્વરમ ઈશ્વરા.
ઓ અરુણાચલમ ઈશ્વરા, ઓ પ્રેમેશ્વરમ ઈશ્વરા.
યોગેશ્વરમ ઈશ્વરા, પ્રચંડેશ્વરમ ઈશ્વરા;
શાંતેશ્વરમ ઈશ્વરા, ॐકારેશ્વરમ ઈશ્વરા;
સર્વેશ્વરમ ઈશ્વરા, જ્યોતિરેશ્વરમ ઈશ્વરા;
પિંડેશ્વરમ ઈશ્વરા, શૂન્યકારેશ્વરમ ઈશ્વરા;
પરમેશ્વરમ ઈશ્વરા, ચિદાનંદેશ્વરમ ઈશ્વરા;
ઓ અરુણાચલમ ઈશ્વરા, ઓ પ્રેમેશ્વરમ ઈશ્વરા.
- ડો. ઈરા શાહ