સર્વશ્રેષ્ઠ સર્વધર્મ સર્વપરિપૂર્ણ,
સર્વપ્રેમ સર્વઆનંદ સર્વપૂરણ,
સર્વનામ સર્વધ્યાન સર્વપરિણામ,
સર્વધામ સર્વકામ સર્વઆરામ,
સર્વજાપ સર્વમાપ સર્વધારણ,
સર્વમોક્ષ સર્વઅશોક સર્વપરમાનંદ,
સર્વપ્રીત સર્વજીત સર્વસમીપ,
સર્વપ્રાણ સર્વમાન સર્વનિર્માણ,
સર્વજ્ઞાન સર્વદેહ સર્વસ્વદેહ,
સર્વવેદ સર્વભેદ સર્વઅમીભેદ,
સર્વગુણ સર્વધામ સર્વઅવતાર,
સર્વદાન સર્વગાન સર્વપ્રમાણ,
સર્વધન સર્વમન સર્વઅંતરમન,
સર્વવિજ્ઞાન સર્વગુણગાન સર્વઅંતરધ્યાન,
સર્વસૃષ્ટિ સર્વદ્રષ્ટિ સર્વતૃપ્તિ,
સર્વમંગલ સર્વસુમંગલ સર્વકમંડલ,
સર્વદા સર્વજેષ્ટા સર્વમિષ્ઠા,
સર્વપ્રેમ સર્વનિદેન સર્વઅખિલેશ,
સર્વસ્પૂર્તિ સર્વમૂર્તિ સર્વઅનુમૂર્તિ,
સર્વશામ સર્વધામ સર્વપ્રારંભ,
સર્વકિશોર સર્વનિર્દોષ સર્વપરમાનંદ,
સર્વપ્રેમ સર્વદેન સર્વદિગંબર,
સર્વગુણ સર્વસગુણ સર્વનિર્ગુણ,
સર્વઆરંભ સર્વપ્રારંભ સર્વધારણ,
સર્વશાંતિ સર્વપ્રાંતિ સર્વજ્ઞાતિ,
સર્વદા સર્વઆશા સર્વઅભિલાષા,
આવા છે મારા સદગુરુ સર્વદા,
આવા છે મારા શિવશક્તિ સ્વરૂપ નિરાળા.
- ડો. ઈરા શાહ