શિવની મહિમા અપરંપાર
શિવની શક્તિ અપરંપાર
શિવનું મિલન અપરંપાર
શિવની ગાથા અપરંપાર
શિવ સાથેનો સંબંધ અપરંપાર
શિવ સાથેનું જીવન અપરંપાર
શિવ સાથેનો સંવાદ અપરંપાર
શિવ સાથેની મુલાકાત અપરંપાર
શિવની પ્રેરણા અપરંપાર
શિવનું સંગીત અપરંપાર
શિવનું જીવન અપરંપાર
શિવની અભિલાષા અપરંપાર
શિવની ચેષ્ટા અપરંપાર
શિવની મહેફિલ અપરંપાર
શિવ સાથેનો યોગ અપરંપાર
શિવની ઇચ્છા અપરંપાર
શિવનો રસ્તો અપરંપાર
શિવની કૃપા અપરંપાર
- ડો. ઈરા શાહ