Shunyakara Ishwara

Hymns » Stotra » Shunyakara Ishwara

Shunyakara Ishwara


Date: 13-Aug-2021
View Original
Increase Font Decrease Font


શૂન્યકારા ઈશ્વરા, નમન વંદન કરે તને જગ સારું;

પ્રેમ વરસાવનારા, જીવનધારા, કૃપા સદા કરે તું મારા વહાલા.

જ્ઞાન ગંગામાં નવડાવનારા, અંતરની ઓળખાણ તુજ આપનારો;

વૈભવ દ્વેષથી ઉપર લઈ જનારા, તારી મહેફિલમાં સદા સમાવનારો.

આનંદ મંગલ કરાવનારા, નિજભાન ભુલાવનારા;

શિવકૃપા વરસાવનારા, જગતમાં શાંતિ સ્થાપનારા.

જીવન મરણના ખેલથી ઉપર ઉઠાવનારા, તેજ પ્રકાશ કરનારા;

અનંતમાં સમાવનારા, અનંતમાં જ રાખનારા.

દૈવતને ખતમ કરનારા, એક જ માં સમાવનારા;

એકરૂપતા સર્જાવનારા, અમર સદૈવ બનાવનારા.



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


śūnyakārā īśvarā, namana vaṁdana karē tanē jaga sāruṁ;

prēma varasāvanārā, jīvanadhārā, kr̥pā sadā karē tuṁ mārā vahālā.

jñāna gaṁgāmāṁ navaḍāvanārā, aṁtaranī ōlakhāṇa tuja āpanārō;

vaibhava dvēṣathī upara laī janārā, tārī mahēphilamāṁ sadā samāvanārō.

ānaṁda maṁgala karāvanārā, nijabhāna bhulāvanārā;

śivakr̥pā varasāvanārā, jagatamāṁ śāṁti sthāpanārā.

jīvana maraṇanā khēlathī upara uṭhāvanārā, tēja prakāśa karanārā;

anaṁtamāṁ samāvanārā, anaṁtamāṁ ja rākhanārā.

daivatanē khatama karanārā, ēka ja māṁ samāvanārā;

ēkarūpatā sarjāvanārā, amara sadaiva banāvanārā.

Previous
Previous
Shiv Stotra - 21
Next

Next
Vishnu Stotra - 1
First...4142...Last
શૂન્યકારા ઈશ્વરા, નમન વંદન કરે તને જગ સારું; પ્રેમ વરસાવનારા, જીવનધારા, કૃપા સદા કરે તું મારા વહાલા. જ્ઞાન ગંગામાં નવડાવનારા, અંતરની ઓળખાણ તુજ આપનારો; વૈભવ દ્વેષથી ઉપર લઈ જનારા, તારી મહેફિલમાં સદા સમાવનારો. આનંદ મંગલ કરાવનારા, નિજભાન ભુલાવનારા; શિવકૃપા વરસાવનારા, જગતમાં શાંતિ સ્થાપનારા. જીવન મરણના ખેલથી ઉપર ઉઠાવનારા, તેજ પ્રકાશ કરનારા; અનંતમાં સમાવનારા, અનંતમાં જ રાખનારા. દૈવતને ખતમ કરનારા, એક જ માં સમાવનારા; એકરૂપતા સર્જાવનારા, અમર સદૈવ બનાવનારા. Shunyakara Ishwara 2021-08-13 https://myinnerkarma.org/stotra/default.aspx?title=shunyakara-ishwara

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org