Vishnu Stotra - 2

Hymns » Stotra » Vishnu Stotra - 2

Vishnu Stotra - 2


Date: 10-Feb-2018
View Original
Increase Font Decrease Font


દસ અવતાર, દશાવતાર છો તમે;

પ્રેમમાં રહેનારા, પ્રેમાવતાર છો તમે;

સતત જાગ્રત છો તમે, જગાવતાર છો તમે;

શૂર્યકારા, સૂર્યાવાતર છો તમે;

વિશ્વમાં સ્થાપનાર, વિશ્વઅવતાર છો તમે;

વિશ્વાસ વધારનાર, વિશ્વાવતાર છો તમે;

માર્ગ દેખાડનાર, માર્ગઅવતાર છો તમે;

આનંદ આપનાર, આનંદાવતાર છો તમે;

સચ્ચા સરચ છો તમે, સચ્ચાવતાર છો તમે;

શ્વેત કરનાર, શ્વેતાવતાર છો તમે;

ધર્મ સ્થાપનાર, ધર્માવતાર છો તમે.



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


dasa avatāra, daśāvatāra chō tamē;

prēmamāṁ rahēnārā, prēmāvatāra chō tamē;

satata jāgrata chō tamē, jagāvatāra chō tamē;

śūryakārā, sūryāvātara chō tamē;

viśvamāṁ sthāpanāra, viśvaavatāra chō tamē;

viśvāsa vadhāranāra, viśvāvatāra chō tamē;

mārga dēkhāḍanāra, mārgaavatāra chō tamē;

ānaṁda āpanāra, ānaṁdāvatāra chō tamē;

saccā saraca chō tamē, saccāvatāra chō tamē;

śvēta karanāra, śvētāvatāra chō tamē;

dharma sthāpanāra, dharmāvatāra chō tamē.

Previous
Previous
Vishnu Stotra - 1
First...4243
દસ અવતાર, દશાવતાર છો તમે; પ્રેમમાં રહેનારા, પ્રેમાવતાર છો તમે; સતત જાગ્રત છો તમે, જગાવતાર છો તમે; શૂર્યકારા, સૂર્યાવાતર છો તમે; વિશ્વમાં સ્થાપનાર, વિશ્વઅવતાર છો તમે; વિશ્વાસ વધારનાર, વિશ્વાવતાર છો તમે; માર્ગ દેખાડનાર, માર્ગઅવતાર છો તમે; આનંદ આપનાર, આનંદાવતાર છો તમે; સચ્ચા સરચ છો તમે, સચ્ચાવતાર છો તમે; શ્વેત કરનાર, શ્વેતાવતાર છો તમે; ધર્મ સ્થાપનાર, ધર્માવતાર છો તમે. Vishnu Stotra - 2 2018-02-10 https://myinnerkarma.org/stotra/default.aspx?title=vishnu-stotra-2

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org