Durga Sutra

Para Talks » Sutra » Durga Sutra

Durga Sutra


Date: 28-Aug-2014

View Original
Increase Font Decrease Font


ન તું મારાથી દૂર છે, ન તું મારાથી અલગ છે

હાથમાં ખડગ અને તલવાર છે, તારા-મારા અંતરનો નાશ છે

ન હું કાંઈ તુજથી દૂર છું, ન હું કાંઈ તારામાં છૂપી છું

તારી અંદર મારું દુર્ગા સ્વરૂપ છે, કાલીનું પ્રગટ થવાનું બાકી છે

નિરાકારમાં હું શક્તિ છું, આકારમાં હું ભક્તિ છું

ગુણ-અવગુણોનો હું નાશ કરું છું, તાંડવ કરતા શિવ પર પગ મૂકું છું

શાંત કરે મને શિવનું શવ, માર્ગ બતાડે મને શિવનું મિલન

આદિ અનાદિ કાળથી હું જ છું, પ્રગટ હું સહુમાં રહું છું

અહં-અંધકારનો નાશ કરું છું, બાળકોમાં મારો પ્રેમ જગાડું છું

માતા સ્વરૂપ હું બિરાજમાન છું, કાલી સ્વરૂપ વિનાશકારી છું

વિકારો, અહંનો નાશ કરું છું, વાસના ભોગને સમાપ્ત કરું છું

નવદુર્ગા મારું રૂપ છે, સરસ્વતી, લક્ષ્મી પણ મારી અંદર સમાય છે

હું મારામાં સમ છું, સમયનો પણ યમ છું, જીવનનો પ્રકાશ છું

જગતજનની જગતકલ્યાણકારી, હું તો તારી માતા છું

બાળકોનાં દુઃખ દૂર કરું છું, બાળકોમાં પ્રેમ જગાડું છું

હર જીવને સંસાર સાગર પાર કરાવું છું, સર્વમાંથી ભેદ કાઢું છું

ન કોઈથી મને નફરત છે, ન કોઈથી હું પરેશાન છું,

મારી અંદર બધા સમાય છે, સહુને પ્રેમથી આવકારું છું

સ્થળ-સ્થળમાં મારો વાસ છે, શક્તિપીઠ પર મારું તેજ છે

અણુ અણુમાં હું જ તો છું, મારા સિવાય ન કોઈ બીજું છે

તારા અકારણ દૂર વ્યવહારનો નાશ કરીશું, મારી અંદર તમને સમાવીશું

પાઠ મારો કરશે જે કોઈ, મોક્ષના દ્વારે પહોંચશે હર કોઈ

મારી મનગમતી વાણી છે, સહુને આજ્ઞા છે

કરો યાદ સહુ કોઈ મને, પછી બધાની જિમ્મેદારી મારી છે


- આ પરાનું સત્ય છે, જે પરા દ્વારા કહેવામાં આવ્યું છે.

Lyrics in English Increase Font Decrease Font


na tuṁ mārāthī dūra chē, na tuṁ mārāthī alaga chē

hāthamāṁ khaḍaga anē talavāra chē, tārā-mārā aṁtaranō nāśa chē

na huṁ kāṁī tujathī dūra chuṁ, na huṁ kāṁī tārāmāṁ chūpī chuṁ

tārī aṁdara māruṁ durgā svarūpa chē, kālīnuṁ pragaṭa thavānuṁ bākī chē

nirākāramāṁ huṁ śakti chuṁ, ākāramāṁ huṁ bhakti chuṁ

guṇa-avaguṇōnō huṁ nāśa karuṁ chuṁ, tāṁḍava karatā śiva para paga mūkuṁ chuṁ

śāṁta karē manē śivanuṁ śava, mārga batāḍē manē śivanuṁ milana

ādi anādi kālathī huṁ ja chuṁ, pragaṭa huṁ sahumāṁ rahuṁ chuṁ

ahaṁ-aṁdhakāranō nāśa karuṁ chuṁ, bālakōmāṁ mārō prēma jagāḍuṁ chuṁ

mātā svarūpa huṁ birājamāna chuṁ, kālī svarūpa vināśakārī chuṁ

vikārō, ahaṁnō nāśa karuṁ chuṁ, vāsanā bhōganē samāpta karuṁ chuṁ

navadurgā māruṁ rūpa chē, sarasvatī, lakṣmī paṇa mārī aṁdara samāya chē

huṁ mārāmāṁ sama chuṁ, samayanō paṇa yama chuṁ, jīvananō prakāśa chuṁ

jagatajananī jagatakalyāṇakārī, huṁ tō tārī mātā chuṁ

bālakōnāṁ duḥkha dūra karuṁ chuṁ, bālakōmāṁ prēma jagāḍuṁ chuṁ

hara jīvanē saṁsāra sāgara pāra karāvuṁ chuṁ, sarvamāṁthī bhēda kāḍhuṁ chuṁ

na kōīthī manē napharata chē, na kōīthī huṁ parēśāna chuṁ,

mārī aṁdara badhā samāya chē, sahunē prēmathī āvakāruṁ chuṁ

sthala-sthalamāṁ mārō vāsa chē, śaktipīṭha para māruṁ tēja chē

aṇu aṇumāṁ huṁ ja tō chuṁ, mārā sivāya na kōī bījuṁ chē

tārā akāraṇa dūra vyavahāranō nāśa karīśuṁ, mārī aṁdara tamanē samāvīśuṁ

pāṭha mārō karaśē jē kōī, mōkṣanā dvārē pahōṁcaśē hara kōī

mārī managamatī vāṇī chē, sahunē ājñā chē

karō yāda sahu kōī manē, pachī badhānī jimmēdārī mārī chē


Next

Next
Ganapati Sutra
12345...Last
ન તું મારાથી દૂર છે, ન તું મારાથી અલગ છે હાથમાં ખડગ અને તલવાર છે, તારા-મારા અંતરનો નાશ છે ન હું કાંઈ તુજથી દૂર છું, ન હું કાંઈ તારામાં છૂપી છું તારી અંદર મારું દુર્ગા સ્વરૂપ છે, કાલીનું પ્રગટ થવાનું બાકી છે નિરાકારમાં હું શક્તિ છું, આકારમાં હું ભક્તિ છું ગુણ-અવગુણોનો હું નાશ કરું છું, તાંડવ કરતા શિવ પર પગ મૂકું છું શાંત કરે મને શિવનું શવ, માર્ગ બતાડે મને શિવનું મિલન આદિ અનાદિ કાળથી હું જ છું, પ્રગટ હું સહુમાં રહું છું અહં-અંધકારનો નાશ કરું છું, બાળકોમાં મારો પ્રેમ જગાડું છું માતા સ્વરૂપ હું બિરાજમાન છું, કાલી સ્વરૂપ વિનાશકારી છું વિકારો, અહંનો નાશ કરું છું, વાસના ભોગને સમાપ્ત કરું છું નવદુર્ગા મારું રૂપ છે, સરસ્વતી, લક્ષ્મી પણ મારી અંદર સમાય છે હું મારામાં સમ છું, સમયનો પણ યમ છું, જીવનનો પ્રકાશ છું જગતજનની જગતકલ્યાણકારી, હું તો તારી માતા છું બાળકોનાં દુઃખ દૂર કરું છું, બાળકોમાં પ્રેમ જગાડું છું હર જીવને સંસાર સાગર પાર કરાવું છું, સર્વમાંથી ભેદ કાઢું છું ન કોઈથી મને નફરત છે, ન કોઈથી હું પરેશાન છું, મારી અંદર બધા સમાય છે, સહુને પ્રેમથી આવકારું છું સ્થળ-સ્થળમાં મારો વાસ છે, શક્તિપીઠ પર મારું તેજ છે અણુ અણુમાં હું જ તો છું, મારા સિવાય ન કોઈ બીજું છે તારા અકારણ દૂર વ્યવહારનો નાશ કરીશું, મારી અંદર તમને સમાવીશું પાઠ મારો કરશે જે કોઈ, મોક્ષના દ્વારે પહોંચશે હર કોઈ મારી મનગમતી વાણી છે, સહુને આજ્ઞા છે કરો યાદ સહુ કોઈ મને, પછી બધાની જિમ્મેદારી મારી છે Durga Sutra 2014-08-28 https://myinnerkarma.org/sutra/default.aspx?title=durga-sutra

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org