Para Talks » Sutra » Ganapati SutraGanapati Sutra
Date: 10-Jan-2020
જ્યાં વિઘ્નનો હરતા હું છું, ત્યાં પ્રેમથી પણ પ્રેમાળ હું છું
જ્યાં રિદ્ધિસિદ્ધિ નો દાતા હું છું, ત્યાં જ્ઞાનનો વિધાતા હું છું
જ્યાં અંતરમાં વસનારો હું છું, ત્યાં અંતરલિંગમ જગાડનારો હું છું
જ્યાં વેદોને લખનાર હું છું, ત્યાં સમજણનો વિજેતા હું છું
જ્યાં શિવશક્તિમાં વસનારો હું છું, ત્યાં ધીરજનો પ્રતીક હું છું
જ્યાં ધર્મનો રક્ષક હું છું, ત્યાં સ્વયંમાં રહેનાર હું છું
જ્યાં અંહકાર તોડનાર હું છું, ત્યાં શિવપુત્રનું સન્માન હું છું
જ્યાં વિશ્વમોચન હું છું, ત્યાં કાર્યશિલતા હું છું
જ્યાં પ્રેમને સાંચવનાર હું છું, ત્યાં પૂજાના પ્રથમ પાઠમાં હું છું
જ્યાં આરતીમાં સમાનાર હું છું, ત્યાં ભિક્ષુકના ભેષમાં હું છું
જ્યાં સર્વ ગુણકારી હું છું, ત્યાં નિર્ગુણમાં સમાવનાર હું છું
જ્યાં વિદ્યામાં રમનાર હું છું, ત્યાં બુધ્ધિમાન નો પ્રખર પ્રતાપ હું છું
જ્યાં અસીમ કૃપાનો ભંડાર હું છું, ત્યાં જગ દુઃખ હરતા હું છું
જ્યાં અંતરમાં સમાવવાવાળો હું છું, ત્યાં અંતરની ઓળખાણ હું છું
- આ પરાનું સત્ય છે, જે પરા દ્વારા કહેવામાં આવ્યું છે.
jyāṁ vighnanō haratā huṁ chuṁ, tyāṁ prēmathī paṇa prēmāla huṁ chuṁ
jyāṁ riddhisiddhi nō dātā huṁ chuṁ, tyāṁ jñānanō vidhātā huṁ chuṁ
jyāṁ aṁtaramāṁ vasanārō huṁ chuṁ, tyāṁ aṁtaraliṁgama jagāḍanārō huṁ chuṁ
jyāṁ vēdōnē lakhanāra huṁ chuṁ, tyāṁ samajaṇanō vijētā huṁ chuṁ
jyāṁ śivaśaktimāṁ vasanārō huṁ chuṁ, tyāṁ dhīrajanō pratīka huṁ chuṁ
jyāṁ dharmanō rakṣaka huṁ chuṁ, tyāṁ svayaṁmāṁ rahēnāra huṁ chuṁ
jyāṁ aṁhakāra tōḍanāra huṁ chuṁ, tyāṁ śivaputranuṁ sanmāna huṁ chuṁ
jyāṁ viśvamōcana huṁ chuṁ, tyāṁ kāryaśilatā huṁ chuṁ
jyāṁ prēmanē sāṁcavanāra huṁ chuṁ, tyāṁ pūjānā prathama pāṭhamāṁ huṁ chuṁ
jyāṁ āratīmāṁ samānāra huṁ chuṁ, tyāṁ bhikṣukanā bhēṣamāṁ huṁ chuṁ
jyāṁ sarva guṇakārī huṁ chuṁ, tyāṁ nirguṇamāṁ samāvanāra huṁ chuṁ
jyāṁ vidyāmāṁ ramanāra huṁ chuṁ, tyāṁ budhdhimāna nō prakhara pratāpa huṁ chuṁ
jyāṁ asīma kr̥pānō bhaṁḍāra huṁ chuṁ, tyāṁ jaga duḥkha haratā huṁ chuṁ
jyāṁ aṁtaramāṁ samāvavāvālō huṁ chuṁ, tyāṁ aṁtaranī ōlakhāṇa huṁ chuṁ
|
|