Shiv Sutra - 3

Para Talks » Sutra » Shiv Sutra - 3

Shiv Sutra - 3


Date: 15-Dec-2014

View Original
Increase Font Decrease Font


હું તને શું આપી શકું, તારી અંદર પણ હું જ છું;

શું આશીર્વાદ આપી શકું, કે તારી અંદર પણ હું જ છું;

શું હું તને સમજાવી શકું, કે તારી અંદર પણ હું જ છું;

શું તને દૂર રાખી શકું, કે તારી અંદર પણ હું જ છું.

જ્યાં કોઈ અલગતા નથી, જ્યાં કોઈ ભેદભાવ નથી;

ત્યાં શું તને કહીં શકું, કે તારી અંદર પણ હું જ છું.

શું તને વિશ્વાસ આપી શકું, કે તારી અંદર પણ હું જ છું;

શું તને દર્શન આપી શકું, કે તારી અંદર પણ હું જ છું;

શું તને સંભાળી શકું, કે તારી અંદર પણ હું જ છું;

શું તને વ્હાલ કરી શકું, કે તારી અંદર પણ હું જ છું;

શું તારી શંકા દૂર કરી શકું, કે તારી અંદર પણ હું જ છું;

શું તને હું અલગ ગણું, કે તારી અંદર પણ હું જ છું;

શું તને હું બોલાવી શકું, કે તારી અંદર પણ હું જ છું;

શું તને હું પ્રેમ કરી શકું, કે મારી અંદર પણ તું જ છે.

નથી કોઈ તારું-મારું અંતર, તો પછી શું હું તારા માટે કરી શકું;

કોઈ પ્રશ્ન ત્યાં રહેતો નથી, જ્યાં તારી અંદર પણ હું જ છું.


- આ પરાનું સત્ય છે, જે પરા દ્વારા કહેવામાં આવ્યું છે.

Lyrics in English Increase Font Decrease Font


huṁ tanē śuṁ āpī śakuṁ, tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ āśīrvāda āpī śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ huṁ tanē samajāvī śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ tanē dūra rākhī śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ.

jyāṁ kōī alagatā nathī, jyāṁ kōī bhēdabhāva nathī;

tyāṁ śuṁ tanē kahīṁ śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ.

śuṁ tanē viśvāsa āpī śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ tanē darśana āpī śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ tanē saṁbhālī śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ tanē vhāla karī śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ tārī śaṁkā dūra karī śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ tanē huṁ alaga gaṇuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ tanē huṁ bōlāvī śakuṁ, kē tārī aṁdara paṇa huṁ ja chuṁ;

śuṁ tanē huṁ prēma karī śakuṁ, kē mārī aṁdara paṇa tuṁ ja chē.

nathī kōī tāruṁ-māruṁ aṁtara, tō pachī śuṁ huṁ tārā māṭē karī śakuṁ;

kōī praśna tyāṁ rahētō nathī, jyāṁ tārī aṁdara paṇa huṁ ja chuṁ.


Previous
Previous
Shiv Sutra - 2
Next

Next
Shiv Sutra - 4
12345...Last
હું તને શું આપી શકું, તારી અંદર પણ હું જ છું; શું આશીર્વાદ આપી શકું, કે તારી અંદર પણ હું જ છું; શું હું તને સમજાવી શકું, કે તારી અંદર પણ હું જ છું; શું તને દૂર રાખી શકું, કે તારી અંદર પણ હું જ છું. જ્યાં કોઈ અલગતા નથી, જ્યાં કોઈ ભેદભાવ નથી; ત્યાં શું તને કહીં શકું, કે તારી અંદર પણ હું જ છું. શું તને વિશ્વાસ આપી શકું, કે તારી અંદર પણ હું જ છું; શું તને દર્શન આપી શકું, કે તારી અંદર પણ હું જ છું; શું તને સંભાળી શકું, કે તારી અંદર પણ હું જ છું; શું તને વ્હાલ કરી શકું, કે તારી અંદર પણ હું જ છું; શું તારી શંકા દૂર કરી શકું, કે તારી અંદર પણ હું જ છું; શું તને હું અલગ ગણું, કે તારી અંદર પણ હું જ છું; શું તને હું બોલાવી શકું, કે તારી અંદર પણ હું જ છું; શું તને હું પ્રેમ કરી શકું, કે મારી અંદર પણ તું જ છે. નથી કોઈ તારું-મારું અંતર, તો પછી શું હું તારા માટે કરી શકું; કોઈ પ્રશ્ન ત્યાં રહેતો નથી, જ્યાં તારી અંદર પણ હું જ છું. Shiv Sutra - 3 2014-12-15 https://myinnerkarma.org/sutra/default.aspx?title=shiv-sutra-3

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org