Shiv Sutra - 4

Para Talks » Sutra » Shiv Sutra - 4

Shiv Sutra - 4


Date: 29-Apr-2015

View Original
Increase Font Decrease Font


ચમક આંખોમાં મારી છે, શ્રદ્ધા જીવનમાં હું જ તો છું

આજ્ઞા જીવનમાં મારી જ છે, નિર્મળ જીવનમાં હું જ તો છું

અંતરમાં આનંદ મારો જ છે, અંતર આત્મા હું જ તો છું

નિઃસ્વાર્થ હૃદય મારું જ છે, કોમળ હૈયું હું જ તો છું

આંખોમાં અમૃત મારું જ છે, અમૃત વરસાવનાર હું જ તો છું

પ્રેમભરી વાતો મારી જ છે, પ્રેમથી આવકારનાર હું જ તો છું

ક્ષમા જીવનમાં હર પળ મારી જ છે, ક્ષમા આપનાર હું જ તો છું

જીવનમાં આનંદ મારો જ છે, આનંદનો રચયિતા હું જ તો છું

જીવનમાં શરણું મારું જ છે, શરણું આપનાર હું જ તો છું

શબ્દોનાં બાણ મારાં જ છે, શબ્દોમાં વેદ બોલનાર હું જ તો છું

હર દ્રશ્યમાં આંખો મારી જ છે, હર દ્રશ્યમાં પણ હું જ તો છું

સાચું સાંભળનાર કાન મારા જ છે, સાચું બોલનાર હું જ તો છું

દ્રષ્ટિ-દ્રષ્ટામાં હું જ તો છું, વાંચનાર-ગાનાર હું જ તો છું


- આ પરાનું સત્ય છે, જે પરા દ્વારા કહેવામાં આવ્યું છે.

Lyrics in English Increase Font Decrease Font


camaka āṁkhōmāṁ mārī chē, śraddhā jīvanamāṁ huṁ ja tō chuṁ

ājñā jīvanamāṁ mārī ja chē, nirmala jīvanamāṁ huṁ ja tō chuṁ

aṁtaramāṁ ānaṁda mārō ja chē, aṁtara ātmā huṁ ja tō chuṁ

niḥsvārtha hr̥daya māruṁ ja chē, kōmala haiyuṁ huṁ ja tō chuṁ

āṁkhōmāṁ amr̥ta māruṁ ja chē, amr̥ta varasāvanāra huṁ ja tō chuṁ

prēmabharī vātō mārī ja chē, prēmathī āvakāranāra huṁ ja tō chuṁ

kṣamā jīvanamāṁ hara pala mārī ja chē, kṣamā āpanāra huṁ ja tō chuṁ

jīvanamāṁ ānaṁda mārō ja chē, ānaṁdanō racayitā huṁ ja tō chuṁ

jīvanamāṁ śaraṇuṁ māruṁ ja chē, śaraṇuṁ āpanāra huṁ ja tō chuṁ

śabdōnāṁ bāṇa mārāṁ ja chē, śabdōmāṁ vēda bōlanāra huṁ ja tō chuṁ

hara draśyamāṁ āṁkhō mārī ja chē, hara draśyamāṁ paṇa huṁ ja tō chuṁ

sācuṁ sāṁbhalanāra kāna mārā ja chē, sācuṁ bōlanāra huṁ ja tō chuṁ

draṣṭi-draṣṭāmāṁ huṁ ja tō chuṁ, vāṁcanāra-gānāra huṁ ja tō chuṁ


Previous
Previous
Shiv Sutra - 3
First...23456
ચમક આંખોમાં મારી છે, શ્રદ્ધા જીવનમાં હું જ તો છું આજ્ઞા જીવનમાં મારી જ છે, નિર્મળ જીવનમાં હું જ તો છું અંતરમાં આનંદ મારો જ છે, અંતર આત્મા હું જ તો છું નિઃસ્વાર્થ હૃદય મારું જ છે, કોમળ હૈયું હું જ તો છું આંખોમાં અમૃત મારું જ છે, અમૃત વરસાવનાર હું જ તો છું પ્રેમભરી વાતો મારી જ છે, પ્રેમથી આવકારનાર હું જ તો છું ક્ષમા જીવનમાં હર પળ મારી જ છે, ક્ષમા આપનાર હું જ તો છું જીવનમાં આનંદ મારો જ છે, આનંદનો રચયિતા હું જ તો છું જીવનમાં શરણું મારું જ છે, શરણું આપનાર હું જ તો છું શબ્દોનાં બાણ મારાં જ છે, શબ્દોમાં વેદ બોલનાર હું જ તો છું હર દ્રશ્યમાં આંખો મારી જ છે, હર દ્રશ્યમાં પણ હું જ તો છું સાચું સાંભળનાર કાન મારા જ છે, સાચું બોલનાર હું જ તો છું દ્રષ્ટિ-દ્રષ્ટામાં હું જ તો છું, વાંચનાર-ગાનાર હું જ તો છું Shiv Sutra - 4 2015-04-29 https://myinnerkarma.org/sutra/default.aspx?title=shiv-sutra-4

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org