Girnar

Para Talks » Articles » Girnar

Girnar


Date: 06-Feb-2017

Increase Font Decrease Font
જૂના જમાનાની વાતો છે, ઈચ્છાઓથી એ પરે છે,
પ્રાચીન આ સૃષ્ટિની દેન છે, છલકપટથી પરે આ ધરતી છે
ગુપ્ત રહ્યા છે એના શ્વાસો, મંજિલ પામ્યા છે ઘણા સંતો,
પાવન આ ધરતી છે, એમા શામિલ પ્રભુની કૃપા છે
ગૌરવમાં રમેલ એના સૈનિકો છે, અપમાનથી પરે એની કાયા છે
નિર્વિકાર એની આજ્ઞા છે, મોક્ષનો આ દરવાજો છે
મંજિલની એ છબી છે, વિશ્વાસની તો પરાકાષ્ટા છે
ઉમંગનું તો આ વન છે, પૂરવજોના તો આશિષ છે
રમતા એમાં અનેક છે, પ્રેમમાં એનું એક સંગીત છે
અદૃશ્ય એની પોકાર છે, જીવનને સમજાવે એ તો સાર છે
ગડબડગોટાળાથી અંજાન છે, હકીકતની તો પહેચાન છે
અંતરની તો ઉંડાન છે, વૈરાગ્યનો તો આકાર છે
ઘમંડથી નાદાન છે, સ્થૂળમાં ના એ સમજાય છે
અમીરસનું તો પાન છે, પ્રભુની છબી એ જ તો એનું પૂરું નામ છે.


- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
Garbo (Divine Lamp)
Next
Next
Gita
First...4950...Last
જૂના જમાનાની વાતો છે, ઈચ્છાઓથી એ પરે છે, પ્રાચીન આ સૃષ્ટિની દેન છે, છલકપટથી પરે આ ધરતી છે ગુપ્ત રહ્યા છે એના શ્વાસો, મંજિલ પામ્યા છે ઘણા સંતો, પાવન આ ધરતી છે, એમા શામિલ પ્રભુની કૃપા છે ગૌરવમાં રમેલ એના સૈનિકો છે, અપમાનથી પરે એની કાયા છે નિર્વિકાર એની આજ્ઞા છે, મોક્ષનો આ દરવાજો છે મંજિલની એ છબી છે, વિશ્વાસની તો પરાકાષ્ટા છે ઉમંગનું તો આ વન છે, પૂરવજોના તો આશિષ છે રમતા એમાં અનેક છે, પ્રેમમાં એનું એક સંગીત છે અદૃશ્ય એની પોકાર છે, જીવનને સમજાવે એ તો સાર છે ગડબડગોટાળાથી અંજાન છે, હકીકતની તો પહેચાન છે અંતરની તો ઉંડાન છે, વૈરાગ્યનો તો આકાર છે ઘમંડથી નાદાન છે, સ્થૂળમાં ના એ સમજાય છે અમીરસનું તો પાન છે, પ્રભુની છબી એ જ તો એનું પૂરું નામ છે. Girnar 2017-02-06 https://myinnerkarma.org/articles/default.aspx?title=girnar

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org