Karmayog

Para Talks » Articles » Karmayog

Karmayog


Date: 26-Jun-2016

Increase Font Decrease Font
જન્મ જન્મના ફેરા શા માટે આપણે લઈએ છીએ? કેમ ડરીએ છીએ કે મનુષ્ય જન્મ પાછો નહીં મળે? કેમ સોચિએ છીએ કે આનો ક્યારેય અંત નહીં થાય? પ્રભુએ શા માટે આ જન્મોના ફેરા બનાવ્યા? કેમ કર્મો ને ભૂંસવા આ રીત અપનાવી? કેમ હર જન્મમાં આપણે પહેલાના જન્મ વીસરીએ છીએ? કેમ હર મુલાકાતમાં આપણે ન કોઈને ઓળખીએ છીએ? શું છે આ કર્મયોગ? શું છે આ દિવ્ય કહાની?
કોઈ પાપ કરે (પાપ એટલે શું- જે પ્રભુ તત્વની વિરૂદ્ધ ચાલે) એને સજા કેમ તરત ને તરત નથી મળતી? કેમ જન્મોજન્મ સુધી એને એનું પરિણામ નથી મળતું? આવા કેવા પ્રભુનાં ન્યાય? આવાં કેવા પ્રભુનો અન્યાય? અને જ્યારે કર્મોના ફળ ભોગવીએ છે તો કેમ એ ખબર નથી કે શા માટે ભોગવીએ છીએ? ત્યારે કેમ એ લાગે કે મારી સાથે આવો અન્યાય કેમ? શું પ્રભુને આ બધું ખબર નથી? તોયે કેમ એણે કોઈની સજા ને ગુપ્ત રાખી? શું પ્રભુને ખબર નથી? તોયે કેમ એ લોકોને આ બધું કરવા દીધું?
પ્રભુ દયાળું છે, પ્રભુ કૃપાળું છે. જ્યારે કોઈ કર્મ એવા કરે છે, તો એ રાહ જોવે છે કે કોઈક રીતે એના કર્મ ભૂંસાઈ જાઈ, એ રાહ જોવે કે એને એના કર્મની સજા ન ભોગવવી પડે. એટલે એ કર્મ તરત નથી પાકતા. ક્યારેક એવું કાર્ય કરાવે છે કે કર્મ આપોઆપ ભૂંસાઈ જાય અને એ ભોગવવા ન પડે. કોઈ કર્મ જ્યારે અતિરેક પર પહોંચે, ત્યારે એનું ફળ પણ તરત મળે છે. પ્રભુ ક્રૂરતાને ચલાવતો નથી. ઘણા લોકોને એમના કર્મોની સજા નથી મળતી, કારણ એ એટલા સારા પણ કર્મો કરતા હોય છે કે એમના કર્મો ભૂંસાઈ જાય છે. પણ જ્યારે દુઃખો આવે છે, તો કેમ એમ નથી ખબર હોતી કે ક્યા કર્મોનું પરિણામ છે? એ જાનકારી હોત તો સૈહવું બહુ મુશ્કેલ હોત, એનાથી બહાર નિકળવું બહુ મુશ્કેલ હોત, એટલે એ ગુપ્ત છે, એને ભુલાવી દેવામાં આવ્યુ છે. શું કોઈ વૈષ્યને એના પહેલા જન્મથી આનંદ થશે? શું કોઈ રંકને ખબર પડે કે પહેલા એ રાજા હતો તો એ ખુશ થશે? શું સગાસંબંધી પહેલા વેરી હતા એ જાણી ને એમને પ્રેમ અપાશે? પૂર્વજન્મો જાણવાની જીજ્ઞાસા ખોટી છે, ગુપ્ત એમ ને એમ રાખવામાં નથી આવ્યું. મનુષ્યને એમ ને એમ આ બધું પરદામાં નથી રાખવામાં આવ્યાં. વિચારશો તો સમજાશે, ખબર પડશે એની દયાની, ખબર પડશે એની કૃપાની, ખબર પડશે એની કરુંણાની. જે તકલીફથી આપણે નિકળીએ છીએ, એ તકલીફ તો ખાલી પ ટકા આપની કર્મોનું પરિણામ છે, બાકી તો યુગયુગાંતર ભૂંસાઈ જાય છે, માફ થઈ જાય છે, કે પછી એનું પરિણામ અલગ થઈ જાય છે.
આ છે કર્મયોગના સિદ્ધાંત અને આ છે પ્રભુની કૃપા.
ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામમાં આ કર્મયોગને ભૂંસાડી દેવામાં આવ્યો છે. લોકો ને ભ્રમિત કરવામાં આવ્યા છે કે પ્રભુ તમને એક જ જન્મ આપે છે અને પછી કયામત ના દિવસે પ્રભુ કાં તો તમને નરકમાં મોકલાવશે, કાં તો સ્વર્ગમાં. શું મરણ પછી, આપણે સસ્પેંડેડ એનિમેશનમાં રહીશું કે આપણે કયામત ના દિવસની પ્રતીક્ષા કરશું? તો શું આપણે ક્યારેય પ્રભુમાં એક નહીં થઈએ? અને શું એક જ જન્મ છે કેમકે બધાની અલગ અલગ પરિસ્થિતિ છે- કોઈ લૂલો છે, કોઈ અમીર છે, કોઈ ગરીબ છે? If there is only one chance, then that chance has to be equal to all why this inequality? No, this concept of only one birth is infused by so called spiritual gurus, this is not concept of Christ or Mohammed. When they could merge in god, why can’t others? These so called spiritual gurus created fear among people (initially for a good concept – that people should do good deeds and not become laidback thinking that there is another chance) but they wanted people to fear them. They wanted people to ask them what is right and wrong and then they could make them dance – that this right and that is wrong. Put 10,000 dollars in my charity that is right (the spiritual leader may misuse the funds) but that fear would make them do it. This is what is happening today is other religions also. In the fear of getting punishment in life, they listen to so called sadhus and do things which are not right (but proclaimed right as per sadhu) and lead to corruption dharmas. Right and wrong can be explained only by a true guru who has no ulterior motive. All others are only fulfilling their desires and their selfish motives. This is the story of ignorance and blind faith. This is the situation of all religions today. This is the stink of all sadhus in today’s world. There are vey few saints, there are very few fakirs. ઈest all are just wolves in a holy garb, beware of such charltons, beware of such cult craziness. God is with you, within you, he only can guide you. A true guru can only lead you and god only arranges a true guru to come into your life- only a true and genuine prayer is required. Else if you leave a life of fear, you will only meet such dharmic gurus.


- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
Karma (Poem)
Next
Next
Kevalgyan-Niravan
First...7172...Last
જન્મ જન્મના ફેરા શા માટે આપણે લઈએ છીએ? કેમ ડરીએ છીએ કે મનુષ્ય જન્મ પાછો નહીં મળે? કેમ સોચિએ છીએ કે આનો ક્યારેય અંત નહીં થાય? પ્રભુએ શા માટે આ જન્મોના ફેરા બનાવ્યા? કેમ કર્મો ને ભૂંસવા આ રીત અપનાવી? કેમ હર જન્મમાં આપણે પહેલાના જન્મ વીસરીએ છીએ? કેમ હર મુલાકાતમાં આપણે ન કોઈને ઓળખીએ છીએ? શું છે આ કર્મયોગ? શું છે આ દિવ્ય કહાની? કોઈ પાપ કરે (પાપ એટલે શું- જે પ્રભુ તત્વની વિરૂદ્ધ ચાલે) એને સજા કેમ તરત ને તરત નથી મળતી? કેમ જન્મોજન્મ સુધી એને એનું પરિણામ નથી મળતું? આવા કેવા પ્રભુનાં ન્યાય? આવાં કેવા પ્રભુનો અન્યાય? અને જ્યારે કર્મોના ફળ ભોગવીએ છે તો કેમ એ ખબર નથી કે શા માટે ભોગવીએ છીએ? ત્યારે કેમ એ લાગે કે મારી સાથે આવો અન્યાય કેમ? શું પ્રભુને આ બધું ખબર નથી? તોયે કેમ એણે કોઈની સજા ને ગુપ્ત રાખી? શું પ્રભુને ખબર નથી? તોયે કેમ એ લોકોને આ બધું કરવા દીધું? પ્રભુ દયાળું છે, પ્રભુ કૃપાળું છે. જ્યારે કોઈ કર્મ એવા કરે છે, તો એ રાહ જોવે છે કે કોઈક રીતે એના કર્મ ભૂંસાઈ જાઈ, એ રાહ જોવે કે એને એના કર્મની સજા ન ભોગવવી પડે. એટલે એ કર્મ તરત નથી પાકતા. ક્યારેક એવું કાર્ય કરાવે છે કે કર્મ આપોઆપ ભૂંસાઈ જાય અને એ ભોગવવા ન પડે. કોઈ કર્મ જ્યારે અતિરેક પર પહોંચે, ત્યારે એનું ફળ પણ તરત મળે છે. પ્રભુ ક્રૂરતાને ચલાવતો નથી. ઘણા લોકોને એમના કર્મોની સજા નથી મળતી, કારણ એ એટલા સારા પણ કર્મો કરતા હોય છે કે એમના કર્મો ભૂંસાઈ જાય છે. પણ જ્યારે દુઃખો આવે છે, તો કેમ એમ નથી ખબર હોતી કે ક્યા કર્મોનું પરિણામ છે? એ જાનકારી હોત તો સૈહવું બહુ મુશ્કેલ હોત, એનાથી બહાર નિકળવું બહુ મુશ્કેલ હોત, એટલે એ ગુપ્ત છે, એને ભુલાવી દેવામાં આવ્યુ છે. શું કોઈ વૈષ્યને એના પહેલા જન્મથી આનંદ થશે? શું કોઈ રંકને ખબર પડે કે પહેલા એ રાજા હતો તો એ ખુશ થશે? શું સગાસંબંધી પહેલા વેરી હતા એ જાણી ને એમને પ્રેમ અપાશે? પૂર્વજન્મો જાણવાની જીજ્ઞાસા ખોટી છે, ગુપ્ત એમ ને એમ રાખવામાં નથી આવ્યું. મનુષ્યને એમ ને એમ આ બધું પરદામાં નથી રાખવામાં આવ્યાં. વિચારશો તો સમજાશે, ખબર પડશે એની દયાની, ખબર પડશે એની કૃપાની, ખબર પડશે એની કરુંણાની. જે તકલીફથી આપણે નિકળીએ છીએ, એ તકલીફ તો ખાલી પ ટકા આપની કર્મોનું પરિણામ છે, બાકી તો યુગયુગાંતર ભૂંસાઈ જાય છે, માફ થઈ જાય છે, કે પછી એનું પરિણામ અલગ થઈ જાય છે. આ છે કર્મયોગના સિદ્ધાંત અને આ છે પ્રભુની કૃપા. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામમાં આ કર્મયોગને ભૂંસાડી દેવામાં આવ્યો છે. લોકો ને ભ્રમિત કરવામાં આવ્યા છે કે પ્રભુ તમને એક જ જન્મ આપે છે અને પછી કયામત ના દિવસે પ્રભુ કાં તો તમને નરકમાં મોકલાવશે, કાં તો સ્વર્ગમાં. શું મરણ પછી, આપણે સસ્પેંડેડ એનિમેશનમાં રહીશું કે આપણે કયામત ના દિવસની પ્રતીક્ષા કરશું? તો શું આપણે ક્યારેય પ્રભુમાં એક નહીં થઈએ? અને શું એક જ જન્મ છે કેમકે બધાની અલગ અલગ પરિસ્થિતિ છે- કોઈ લૂલો છે, કોઈ અમીર છે, કોઈ ગરીબ છે? If there is only one chance, then that chance has to be equal to all why this inequality? No, this concept of only one birth is infused by so called spiritual gurus, this is not concept of Christ or Mohammed. When they could merge in god, why can’t others? These so called spiritual gurus created fear among people (initially for a good concept – that people should do good deeds and not become laidback thinking that there is another chance) but they wanted people to fear them. They wanted people to ask them what is right and wrong and then they could make them dance – that this right and that is wrong. Put 10,000 dollars in my charity that is right (the spiritual leader may misuse the funds) but that fear would make them do it. This is what is happening today is other religions also. In the fear of getting punishment in life, they listen to so called sadhus and do things which are not right (but proclaimed right as per sadhu) and lead to corruption dharmas. Right and wrong can be explained only by a true guru who has no ulterior motive. All others are only fulfilling their desires and their selfish motives. This is the story of ignorance and blind faith. This is the situation of all religions today. This is the stink of all sadhus in today’s world. There are vey few saints, there are very few fakirs. ઈest all are just wolves in a holy garb, beware of such charltons, beware of such cult craziness. God is with you, within you, he only can guide you. A true guru can only lead you and god only arranges a true guru to come into your life- only a true and genuine prayer is required. Else if you leave a life of fear, you will only meet such dharmic gurus. Karmayog 2016-06-26 https://myinnerkarma.org/articles/default.aspx?title=karmayog

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org