શ્રાદ્ધનો સમય પિતૃઓની શાંતિ અને અનુક્રિતી માટેનો હોય છે. શ્રાદ્ધમાં સૂક્ષ્મ જગતના જીવો, જીવંત આત્માઓ સાથે સીધો સંવાદ કરી શકે છે. આ ગ્રહોની ગોઠવણીને કારણે છે. જો કે એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ 14 દિવસ માટે છે, આ વર્ષ શ્રાદ્ધ માત્ર 5 દિવસ માટે છે.
આ વાતાવરણમાં થતા ફેરફારોને કારણે છે. વાવાઝોડા, ધરતીકંપ અને જ્વાળામુખી તેના કારણે છે.
શ્રાદ્ધના સમયમાં પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવી, અન્નદાન કરવું અને પિતૃઓના પ્રગતિ માટે આર્થિક દાન-બાળકો માટે, વદ્ધો માટે અને પીડિત માટે કરવું. શ્રાદ્ધમાં જે માનવી આવું કરે છે, તેને 100 ગણું વધારે પુણ્ય મળે છે. પિતૃઓને શાંતિ મળે છે અને અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય છે.
શ્રાદ્ધામાં દાન કરવાથી તે સીધું સૂક્ષ્મ જગતમાં પહોંચે છે અને પિતૃઓને પણ એનો લાભ મળે છે. શ્રાદ્ધ વાસ્તવમાં સમય છે જગત કલ્યાણ કરવા માટે. ત્યારે કેટલાકના કર્મો પરિવર્તિત થાય છે અને કેટલાકના કર્મો તો ભૂંસાય જાય છે. આ સમય બૂરો નથી પણ આ સમય કર્મો બાળવાનો સમય છે, જગત કલ્યાણમાં યોગદાન આપવાનો છે અને સૃષ્ટિમાં તેજ પાછુ ભરવાનો હોય છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.