શૂન્યકારા ઈશ્વર રહેતો નથી, એની મંજિલે તમને પહોંચાડ્યા વિના એ રહેતો નથી. અદ્રશ્ય અજુબા છે ઈશ્વર, કોઈના વગર એ રહેતા નથી. અમૃતની ધારા, કૃપાનો વરસાદ, વિશ્વાસના લેખા, આવા ઈશ્વર શૂન્ય કઈ રીતે હોઈ શકે. એ જ ઈશ્વરમાં બધા સમાય છે. એ જ ઈશ્વરમાં બધા ખોવાય છે, એ જ ઈશ્વરમાં બધે ઈશ્વર બને છે. ઈશ્વર ક્યારેક એની જાગૃતી નથી ખોતો, ઈશ્વર કદીએ એની અમીરતા નથી ખોતો, તો એ શૂન્ય કઈ રીતે બની શકે. જ્યાં ખુદનું અસ્તિત્વ ન હોય, તે શૂન્ય બને છે પણ જ્યારે સંપૂર્ણ જાગૃતી હોય છે, ત્યારે એ ઈશ્વર બને છે.
There is nothing in this world that is nothing. There is no place in the world that is nothing. God is everything and in that everything, there cannot exist nothing. When there is nothing, then there is no manifested God but there is still unmanifested God who is everything. Creation can become nothing but God is above creation and God can never become nothing. God is always & ever everything.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.