શૂન્યાકારા વિચારોનાં થવુ એ મારા વસની વાત નથી. પ્રભુને ભૂલી જવું એ મારા માટે સંભવ નથી. જો વિચાર જ નહીં હોય તો પ્રભુ ક્યાં હશે? જો હું વિચારહીન હોઈશ તો એ અહેસાસ ક્યાં હશે? પ્રભુની એકરૂપતા કાંઈ શૂન્યકારા નથી. પ્રભુની એકરૂપતા સંપૂર્ણ અહેસાસ છે, ન કે કોઈ અલગતા છે. હર એક કણ, હર એક સૃષ્ટિમાં એ છે, એટલે કે હું છું. ન કોઈ ભેદ રહે છે, ન કોઈ કણ માત્રની અલગતા રહે છે. શું પ્રભુ ક્યારેય શૂન્યાકારા વિચારોમાં થઈ શકે છે? શું એ એનો અનંત અનુભૂતિ મિટાવી શકે છે? પ્રભુ નિર્ગુણ છે, અહંકારહીન છે, એટલે શૂન્યાકારા કહેવાય છે. પણ એ તો બધું જ છે, હર કાલથી પરે છે, પણ એના જેવો જાગૃરત કોઈ નથી. એની અનુભૂતિ સતત છે, સદૈવ છે, હરેક જગ્યાએ છે. તો કેમ એમ ચાહિએ છીએ કે વિચારોથી શૂન્યાકારા બનીએ? તો પછી એનો અહેસાસ કઈ રીતે કરશું? એજ સતત હોવું જોઈએ કે એક જ વિચાર- તો એનો વિચાર, એક જ મંજિલ- એનું નામ, એક જ અહેસાસ - એનો અહેસાસ. જ્યારે એની એકરૂપતા મળે છે, ત્યાં પોતાનું અસ્તિત્વ શૂન્યાકારા થાય છે, ત્યાં આપણો અહંકાર શૂન્ય થાય છે. આ છે સાચો ધ્યાનનો ઉપયોગ. Do not run trying to make your thoughts zero but go towards only one goal – to reach the ultimate goal and automatically everything else will disappear. All visions, all thoughts, all feelings of self will go and only his image will remain. The day you will lose your identity of ‘I’ that is the day you will become ‘zero’ but the feeling will be of infinite-you will remain but your identity will be infinite. The limited ego will vanish and in everything that infinite will remain and in that you will remain.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.