આવવાનો સમય બહુ ખરાબ છે, ક્રુરતા વધશે લોકોના બેફામ વર્તન વધશે. ASTRAL WORLD માં યુદ્ધ પ્રારંભ થઈ ચુકયું છે અને બહુ જલદી હવે ધરતી પર એનો વિનાશ દેખાશે. લૂંટફાટ ખૂબ વધશે, ખૂલેઆમ કત્લ થશે બીમારીઓ વધશે અને એનાથી સહુના હૃદય કાંપી ઉઠશે, લોકો ધીરજ ગુમાવશે અને અંધકારમાં દિવસ પણ નહીં ઊગે તાંડવ હવે શરૂ થશે અને ધરતીકંપનું જોર વધશે, બેફામ લોકોની હત્યા થશે અને ઈશ્વરીય સત્તા પર લોકો કલંક લગાડશે તરાજવા પર શ્રદ્ધા અને શૂળીપર આજ્ઞા ચડ઼શે આગળ તો હજી ભયાનક છે. સમુદ્રમંથન પછી દેવ અને દાનવમાં કાંઈ વેર ઓછું થયું ન હતું. એવી જ રીતે આ યુદ્ધ પછી પણ દેવ અને દાનવનું વેર ઓછું નહીં થાય, ખાલી એક પ્રવાહ બદલાશે, ઘણા લોકો મરી જશે, ઘણા લોકોના ઘર બરબાદ થશે અને લોકો અંતરની શાંતિ ગુમાવી બેસસે, જીવન વધારે ને વધારે કઠીન થશે અને સુખ સંપતિ બધાની ઓછી થશે, ધનવાન ગરીબ થશે અને સુખવાન દુઃખી થશે ધાર્યું અણુધાર્યું થશે અને સમયની ગતિ ઓછી ચાલતી હોય એવું લાગશે માંસાહારી લોકોનો નાશ થશે અને શાકાહારી જીવોને મુક્તિ મળશે. તમે જોયા કરજો આ બધું થશે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.