આવવાવાળો સમય ખૂબ જ કઠિન છે, યુદ્ધનું એલાન થઈ ચૂકયું છે. પ્રેમની મુલાકાત ખતમ થઈ ચૂકી છે. હવે જે છે એ ખાલી બરબાદી છે. હવે લોકોની હાની છે અને જીવોની ગુલામી છે જે સાધારણ મનુષ્ય કલ્પના પણ નહીં કરી શકે એ બધું થશે. રેપ કત્તલ ખૂલેઆમ થશે, હવે જિસ્મોની ફરિયાદો કોઈ સાંભળવાવાળુ નહીં હોય, જે માહોલ બની રહ્યો છે તે વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યો છે, એક માત્ર એલાન- એ- જંગ છેડાય રહ્યો છે જેમાં વિજય ખાલી આક્રોશનો છે અને એ માનવતા ખતમ થશે. આ હથિયાર એવા છે જે યુગો યુગો સુધી નહીં ભૂલાય. આજમાં થએલું આ યુદ્ધ સમુદ્રમંથન જેવું છે. એક બાજુ ઈઝરાયલ તો બીજી બાજુ આખું જગત છે, એક બાજુ સંઘર્ષ તો બીજી બાજું આખું જગત છે, એક બાજુ સંઘર્ષ તો બીજી બાજું અંધકાર છે, આમાં જીત કોઈની નથી અને હત્યા તો માનવતાની છે. જે જુલ્મ કરે છે એ પણ મરશે અને જે જુલ્મ સહે છે તે પણ મરશે આ આંદોલન જલદી પૂરું થાય એવું નથી
અને આ હકીકત જલદી બદલાય એવું નથી. મુસલમાનોની હત્યા અગણિત થશે અને પ્રેમીની પુકાર તો ખાલી રહેશે. આવા સમયમાં તારું આવવું લખાયેલું છે અને પ્રેમમાં રમવું એ સર્જાએલું છે, હવે દુનિયામાં ચેન પ્રેમ શાંતિ અને પ્રાર્થનાની જરૂર છે અને એ તું આપી શકે છે અને પમાડી શકે છે એટલે શિવા જગમાં તારી જરૂર છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.