Bhajan No. 5463 | Date: 17-Sep-20172017-09-17અમરતાની અમર કહાની છે, આ જુબાની;/bhajan/?title=amaratani-amara-kahani-chhe-a-jubaniઅમરતાની અમર કહાની છે, આ જુબાની;

વિવેકતાની છળ કહાની છે, આ દુનિયાની જવાબદારી;

ચંચલતાની, નિશ્ચલતાની કહાની, આ સમાજમાં સમાણી;

આજ્ઞાની, અવિવેકની કહાની છે, આ ધર્મની જવાબદારી;

પ્રેમની, અમીરતાની કહાની છે, આ દિલમાં સમાણી;

મુલાકાતની તીવ્ર નિશાની છે, આ વિશ્વાસમાં તો સમાણી;

કરૂણતાના તેજની લહેરો છે, આ ચરણમાં સમાણી;

આશિકીની નિશ્ચલ કહાની છે, આ સંસાર ની રૂબાની.


અમરતાની અમર કહાની છે, આ જુબાની;


Home » Bhajans » અમરતાની અમર કહાની છે, આ જુબાની;
  1. Home
  2. Bhajans
  3. અમરતાની અમર કહાની છે, આ જુબાની;

અમરતાની અમર કહાની છે, આ જુબાની;


View Original
Increase Font Decrease Font


અમરતાની અમર કહાની છે, આ જુબાની;

વિવેકતાની છળ કહાની છે, આ દુનિયાની જવાબદારી;

ચંચલતાની, નિશ્ચલતાની કહાની, આ સમાજમાં સમાણી;

આજ્ઞાની, અવિવેકની કહાની છે, આ ધર્મની જવાબદારી;

પ્રેમની, અમીરતાની કહાની છે, આ દિલમાં સમાણી;

મુલાકાતની તીવ્ર નિશાની છે, આ વિશ્વાસમાં તો સમાણી;

કરૂણતાના તેજની લહેરો છે, આ ચરણમાં સમાણી;

આશિકીની નિશ્ચલ કહાની છે, આ સંસાર ની રૂબાની.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


amaratānī amara kahānī chē, ā jubānī;

vivēkatānī chala kahānī chē, ā duniyānī javābadārī;

caṁcalatānī, niścalatānī kahānī, ā samājamāṁ samāṇī;

ājñānī, avivēkanī kahānī chē, ā dharmanī javābadārī;

prēmanī, amīratānī kahānī chē, ā dilamāṁ samāṇī;

mulākātanī tīvra niśānī chē, ā viśvāsamāṁ tō samāṇī;

karūṇatānā tējanī lahērō chē, ā caraṇamāṁ samāṇī;

āśikīnī niścala kahānī chē, ā saṁsāra nī rūbānī.

Previous
Previous Bhajan
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ તો જીવિત છે
Next

Next Bhajan
સોચ નથી બદલાતી, વર્ષો વીતે છે;
 
Previous
Previous Gujarati Bhajan
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ તો જીવિત છે
Next

Next Gujarati Bhajan
સોચ નથી બદલાતી, વર્ષો વીતે છે;
અમરતાની અમર કહાની છે, આ જુબાની;
First...14811482...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org