Bhajan No. 5476 | Date: 14-Oct-20172017-10-14અમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે/bhajan/?title=amulya-tara-darshanani-raha-tadapave-chheઅમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે,

પ્રેમભર્યું તારું મિલન, મને તો લલચાવે છે.

ઉમંગભર્યું તારું તેજ મને નવડાવે છે,

પ્રભુ અદ્રશ્ય તારી સમજણ મને તો અપનાવે છે.

આદરભર્યું આ વર્તન મને એક કરે છે,

પ્રભુ તારું રહસ્ય મને તો તારા જેવો બનાવે છે.


અમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે


Home » Bhajans » અમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે
  1. Home
  2. Bhajans
  3. અમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે

અમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે


View Original
Increase Font Decrease Font


અમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે,

પ્રેમભર્યું તારું મિલન, મને તો લલચાવે છે.

ઉમંગભર્યું તારું તેજ મને નવડાવે છે,

પ્રભુ અદ્રશ્ય તારી સમજણ મને તો અપનાવે છે.

આદરભર્યું આ વર્તન મને એક કરે છે,

પ્રભુ તારું રહસ્ય મને તો તારા જેવો બનાવે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


amūlya tārā darśananī rāha taḍapāvē chē,

prēmabharyuṁ tāruṁ milana, manē tō lalacāvē chē.

umaṁgabharyuṁ tāruṁ tēja manē navaḍāvē chē,

prabhu adraśya tārī samajaṇa manē tō apanāvē chē.

ādarabharyuṁ ā vartana manē ēka karē chē,

prabhu tāruṁ rahasya manē tō tārā jēvō banāvē chē.

Previous
Previous Bhajan
ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;
Next

Next Bhajan
અખંડ બ્રહ્માંડ, અખંડ દિવ્ય ધારા;
 
Previous
Previous Gujarati Bhajan
ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;
Next

Next Gujarati Bhajan
અખંડ બ્રહ્માંડ, અખંડ દિવ્ય ધારા;
અમૂલ્ય તારા દર્શનની રાહ તડપાવે છે
First...14951496...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org