Bhajan No. 5449 | Date: 26-Aug-20172017-08-26બદલાવ જીવનમાં કોને નથી આવતા’/bhajan/?title=badalava-jivanamam-kone-nathi-avataબદલાવ જીવનમાં કોને નથી આવતા’

બદલાવ તો જીવનનો નિયમ છે.

સમજણ જીવનમાં બહુ ઓછાને મળે છે,

સમજણ એ તો મનુષ્યનું કર્મ છે.

બલિદાન જીવનમાં કોણ નથી આપતું,

બલિદાન તો ઈશ્વરીય તત્ત્વ છે.

સંજોગો પ્રમાણે ચાલવું, એ તો અંતરના ઊંડાણનો ક્રમ છે.


બદલાવ જીવનમાં કોને નથી આવતા’


Home » Bhajans » બદલાવ જીવનમાં કોને નથી આવતા’
  1. Home
  2. Bhajans
  3. બદલાવ જીવનમાં કોને નથી આવતા’

બદલાવ જીવનમાં કોને નથી આવતા’


View Original
Increase Font Decrease Font


બદલાવ જીવનમાં કોને નથી આવતા’

બદલાવ તો જીવનનો નિયમ છે.

સમજણ જીવનમાં બહુ ઓછાને મળે છે,

સમજણ એ તો મનુષ્યનું કર્મ છે.

બલિદાન જીવનમાં કોણ નથી આપતું,

બલિદાન તો ઈશ્વરીય તત્ત્વ છે.

સંજોગો પ્રમાણે ચાલવું, એ તો અંતરના ઊંડાણનો ક્રમ છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


badalāva jīvanamāṁ kōnē nathī āvatā'

badalāva tō jīvananō niyama chē.

samajaṇa jīvanamāṁ bahu ōchānē malē chē,

samajaṇa ē tō manuṣyanuṁ karma chē.

balidāna jīvanamāṁ kōṇa nathī āpatuṁ,

balidāna tō īśvarīya tattva chē.

saṁjōgō pramāṇē cālavuṁ, ē tō aṁtaranā ūṁḍāṇanō krama chē.

Previous
Previous Bhajan
ધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે
Next

Next Bhajan
ભાવોનો તો ખેલ છે, પ્રભુને પામવાનો તો આ ખેલ છે;
 
Previous
Previous Gujarati Bhajan
ધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે
Next

Next Gujarati Bhajan
ભાવોનો તો ખેલ છે, પ્રભુને પામવાનો તો આ ખેલ છે;
બદલાવ જીવનમાં કોને નથી આવતા’
First...14671468...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org