Bhajan No. 5448 | Date: 22-Aug-20172017-08-22ધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે/bhajan/?title=dharmasankatamam-manushya-viphare-chheધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે,

ધર્મનો પથ તો એ ચૂકે છે,

ધર્મ અધર્મનો તો વિવેક એ ચૂકે છે,

અધર્મમાં જ એ ધર્મને શોધે છે,

વિશ્વાસ વિશ્વાસને શોધે છે,

અનુભવ એને તો કડવા થાય છે,

વિચારોની દુનિયા તો બદલાય છે,

ખાલી પોતાનો જ વિચાર એ કરે છે.


ધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે


Home » Bhajans » ધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે
  1. Home
  2. Bhajans
  3. ધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે

ધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે


View Original
Increase Font Decrease Font


ધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે,

ધર્મનો પથ તો એ ચૂકે છે,

ધર્મ અધર્મનો તો વિવેક એ ચૂકે છે,

અધર્મમાં જ એ ધર્મને શોધે છે,

વિશ્વાસ વિશ્વાસને શોધે છે,

અનુભવ એને તો કડવા થાય છે,

વિચારોની દુનિયા તો બદલાય છે,

ખાલી પોતાનો જ વિચાર એ કરે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


dharmasaṁkaṭamāṁ manuṣya vipharē chē,

dharmanō patha tō ē cūkē chē,

dharma adharmanō tō vivēka ē cūkē chē,

adharmamāṁ ja ē dharmanē śōdhē chē,

viśvāsa viśvāsanē śōdhē chē,

anubhava ēnē tō kaḍavā thāya chē,

vicārōnī duniyā tō badalāya chē,

khālī pōtānō ja vicāra ē karē chē.

Previous
Previous Bhajan
વિચારોમાં તું વસે, ઈરાદાઓમાં તું જ રહે;
Next

Next Bhajan
બદલાવ જીવનમાં કોને નથી આવતા’
 
Previous
Previous Gujarati Bhajan
વિચારોમાં તું વસે, ઈરાદાઓમાં તું જ રહે;
Next

Next Gujarati Bhajan
બદલાવ જીવનમાં કોને નથી આવતા’
ધર્મસંકટમાં મનુષ્ય વિફરે છે
First...14671468...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org