Bhajan No. 5853 | Date: 20-Jan-20242024-01-20ચલ હવે રમવા જઈએ, આ જગમાં હવે ફરવા જઈએ/bhajan/?title=chala-have-ramava-jaie-a-jagamam-have-pharava-jaieચલ હવે રમવા જઈએ, આ જગમાં હવે ફરવા જઈએ,

ચલ હવે હસતા જઈએ, આપણા ગમને છોડી, નાચવા જઈએ.

ચલ હવે ગોતવા જઈએ, આ ધનદૌલતની દોડ ભૂલી, પામવા જઈએ,

ચલ હવે શોધવા જઈએ, એકબીજાના પ્રેમને પામવા જઈએ.

ચલ હવે સમાવવા જઈએ, એકબીજા, એકબીજામાં એક થવા જઈએ,

ચલ હવે સંભલવા જઈએ, એકબીજામાં સ્થિર થવા જઈએ.

ચલ હવે સંગ રહેવા જઈએ, આ જગના ખેલ હવે ખતમ કરીએ,

ચલ હવે સાધવા જઈએ, આ જન્મમાં ભવ-સાગર પાર કરવા જઈએ.

ચલ હવે ધમાલ કરવા જઈએ, ઢોલ-નગારા વગાડીને એક થવા જઈએ,

ચલ હવે એક થઈ જઈએ, અર્ધનારેશ્વરના સ્વરૂપમાં મસ્ત રહીએ.

ચલ હવે રમવા જઈએ, આ જગમાં હવે ફરવા જઈએ

Home » Bhajans » ચલ હવે રમવા જઈએ, આ જગમાં હવે ફરવા જઈએ
  1. Home
  2. Bhajans
  3. ચલ હવે રમવા જઈએ, આ જગમાં હવે ફરવા જઈએ

ચલ હવે રમવા જઈએ, આ જગમાં હવે ફરવા જઈએ

View Original
Increase Font Decrease Font

ચલ હવે રમવા જઈએ, આ જગમાં હવે ફરવા જઈએ,

ચલ હવે હસતા જઈએ, આપણા ગમને છોડી, નાચવા જઈએ.

ચલ હવે ગોતવા જઈએ, આ ધનદૌલતની દોડ ભૂલી, પામવા જઈએ,

ચલ હવે શોધવા જઈએ, એકબીજાના પ્રેમને પામવા જઈએ.

ચલ હવે સમાવવા જઈએ, એકબીજા, એકબીજામાં એક થવા જઈએ,

ચલ હવે સંભલવા જઈએ, એકબીજામાં સ્થિર થવા જઈએ.

ચલ હવે સંગ રહેવા જઈએ, આ જગના ખેલ હવે ખતમ કરીએ,

ચલ હવે સાધવા જઈએ, આ જન્મમાં ભવ-સાગર પાર કરવા જઈએ.

ચલ હવે ધમાલ કરવા જઈએ, ઢોલ-નગારા વગાડીને એક થવા જઈએ,

ચલ હવે એક થઈ જઈએ, અર્ધનારેશ્વરના સ્વરૂપમાં મસ્ત રહીએ.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

cala havē ramavā jaīē, ā jagamāṁ havē pharavā jaīē,

cala havē hasatā jaīē, āpaṇā gamanē chōḍī, nācavā jaīē.

cala havē gōtavā jaīē, ā dhanadaulatanī dōḍa bhūlī, pāmavā jaīē,

cala havē śōdhavā jaīē, ēkabījānā prēmanē pāmavā jaīē.

cala havē samāvavā jaīē, ēkabījā, ēkabījāmāṁ ēka thavā jaīē,

cala havē saṁbhalavā jaīē, ēkabījāmāṁ sthira thavā jaīē.

cala havē saṁga rahēvā jaīē, ā jaganā khēla havē khatama karīē,

cala havē sādhavā jaīē, ā janmamāṁ bhava-sāgara pāra karavā jaīē.

cala havē dhamāla karavā jaīē, ḍhōla-nagārā vagāḍīnē ēka thavā jaīē,

cala havē ēka thaī jaīē, ardhanārēśvaranā svarūpamāṁ masta rahīē.

Previous
Previous Bhajan
તારી સંગ જ્યાં વીતે છે પળો, ત્યાં આનંદ- આનંદ થાય છે
Next

Next Bhajan
ઘર્મયુદ્ધ થશે, ત્યારે કર્મ યોગની સ્થાપના થશે
 
Previous
Previous Gujarati Bhajan
તારી સંગ જ્યાં વીતે છે પળો, ત્યાં આનંદ- આનંદ થાય છે
Next

Next Gujarati Bhajan
ઘર્મયુદ્ધ થશે, ત્યારે કર્મ યોગની સ્થાપના થશે
ચલ હવે રમવા જઈએ, આ જગમાં હવે ફરવા જઈએ
First...18711872...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org