Bhajan No. 5709 | Date: 16-Jul-20232023-07-16જાગૃતિનો માહોલ છે/bhajan/?title=jagritino-mahola-chheજાગૃતિનો માહોલ છે,

વિશ્વાસનો ઘડો છે.

અંતરનો આનંદ છે,

ઈચ્છાનું સમર્પણ છે.

દિવ્ય ધારાનો પ્રેમ છે,

સંઘર્ષની સમાપ્તિ છે.

જ્ઞાનનો આવકાર છે,

આપણી એકરૂપતાનો ચહેરો છે.

ધીરજનો તો જમાનો છે,

મિલનનું તો બહાનું છે.


જાગૃતિનો માહોલ છે


Home » Bhajans » જાગૃતિનો માહોલ છે
  1. Home
  2. Bhajans
  3. જાગૃતિનો માહોલ છે

જાગૃતિનો માહોલ છે


View Original
Increase Font Decrease Font


જાગૃતિનો માહોલ છે,

વિશ્વાસનો ઘડો છે.

અંતરનો આનંદ છે,

ઈચ્છાનું સમર્પણ છે.

દિવ્ય ધારાનો પ્રેમ છે,

સંઘર્ષની સમાપ્તિ છે.

જ્ઞાનનો આવકાર છે,

આપણી એકરૂપતાનો ચહેરો છે.

ધીરજનો તો જમાનો છે,

મિલનનું તો બહાનું છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jāgr̥tinō māhōla chē,

viśvāsanō ghaḍō chē.

aṁtaranō ānaṁda chē,

īcchānuṁ samarpaṇa chē.

divya dhārānō prēma chē,

saṁgharṣanī samāpti chē.

jñānanō āvakāra chē,

āpaṇī ēkarūpatānō cahērō chē.

dhīrajanō tō jamānō chē,

milananuṁ tō bahānuṁ chē.

Previous
Previous Bhajan
સમયની રફતાર ચાલ્યા કરે છે
Next

Next Bhajan
શું કરશું બધાના રંગ જોઈને?
 
Previous
Previous Gujarati Bhajan
સમયની રફતાર ચાલ્યા કરે છે
Next

Next Gujarati Bhajan
શું કરશું બધાના રંગ જોઈને?
જાગૃતિનો માહોલ છે
First...17271728...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org