Bhajan No. 5710 | Date: 16-Jul-20232023-07-16શું કરશું બધાના રંગ જોઈને?/bhajan/?title=shum-karashum-badhana-ranga-joineશું કરશું બધાના રંગ જોઈને?

ખાલી એમની ઈચ્છાના જશ્ન જોઈશું?

શું કરશું આ માયાના ખેલમાં ડૂબીને?

ખાલી સુખદુઃખની લીલા જોઈશું.

શું કરશું આ જન્મ-મરણના ફેરા લઈને?

ખાલી જીવનના તમાશા જોઈશું?

શું કરશું આ સંઘર્ષના આંદોલન જોઈને?

ખાલી ડર અને ભયના નજારા જોઈશુ.

શું કરશું આ સંઘર્ષના આંદોલન જોઈને?

ખાલી ડર અને ભયના નજારા જોઈશું?

શું કરશું આ મીઠાશ ભરેલા પ્રેમને જોઈને?

ખાલી આત્માની ઓળખાણમાં રમશું.

શું કરશું આ કથાનું જ્ઞાનામૃત વાચીને?

ખાલી ભૂલોની મહેફિલને યાદગાર બનાવશું.


શું કરશું બધાના રંગ જોઈને?


Home » Bhajans » શું કરશું બધાના રંગ જોઈને?
  1. Home
  2. Bhajans
  3. શું કરશું બધાના રંગ જોઈને?

શું કરશું બધાના રંગ જોઈને?


View Original
Increase Font Decrease Font


શું કરશું બધાના રંગ જોઈને?

ખાલી એમની ઈચ્છાના જશ્ન જોઈશું?

શું કરશું આ માયાના ખેલમાં ડૂબીને?

ખાલી સુખદુઃખની લીલા જોઈશું.

શું કરશું આ જન્મ-મરણના ફેરા લઈને?

ખાલી જીવનના તમાશા જોઈશું?

શું કરશું આ સંઘર્ષના આંદોલન જોઈને?

ખાલી ડર અને ભયના નજારા જોઈશુ.

શું કરશું આ સંઘર્ષના આંદોલન જોઈને?

ખાલી ડર અને ભયના નજારા જોઈશું?

શું કરશું આ મીઠાશ ભરેલા પ્રેમને જોઈને?

ખાલી આત્માની ઓળખાણમાં રમશું.

શું કરશું આ કથાનું જ્ઞાનામૃત વાચીને?

ખાલી ભૂલોની મહેફિલને યાદગાર બનાવશું.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śuṁ karaśuṁ badhānā raṁga jōīnē?

khālī ēmanī īcchānā jaśna jōīśuṁ?

śuṁ karaśuṁ ā māyānā khēlamāṁ ḍūbīnē?

khālī sukhaduḥkhanī līlā jōīśuṁ.

śuṁ karaśuṁ ā janma-maraṇanā phērā laīnē?

khālī jīvananā tamāśā jōīśuṁ?

śuṁ karaśuṁ ā saṁgharṣanā āṁdōlana jōīnē?

khālī ḍara anē bhayanā najārā jōīśu.

śuṁ karaśuṁ ā saṁgharṣanā āṁdōlana jōīnē?

khālī ḍara anē bhayanā najārā jōīśuṁ?

śuṁ karaśuṁ ā mīṭhāśa bharēlā prēmanē jōīnē?

khālī ātmānī ōlakhāṇamāṁ ramaśuṁ.

śuṁ karaśuṁ ā kathānuṁ jñānāmr̥ta vācīnē?

khālī bhūlōnī mahēphilanē yādagāra banāvaśuṁ.

Previous
Previous Bhajan
જાગૃતિનો માહોલ છે
Next

Next Bhajan
આ દર્દની દવા બીજી કોઈ નથી, ખાલી પ્રભુનો પ્રેમ
 
Previous
Previous Gujarati Bhajan
જાગૃતિનો માહોલ છે
Next

Next Gujarati Bhajan
આ દર્દની દવા બીજી કોઈ નથી, ખાલી પ્રભુનો પ્રેમ
શું કરશું બધાના રંગ જોઈને?
First...17291730...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org