Bhajan No. 5126 | Date: 19-Feb-20172017-02-19મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?/bhajan/?title=mahobbatana-dayaramam-potanum-shum-vajuda-rahe-chheમહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?

વિશ્વાસના અહેસાસમાં ઇચ્છાનું શું પ્રતીક રહે છે?

અનુભવની આલમમાં પ્રવચનનો શું ઇરાદો રહે છે?

પ્રેમના પોકારમાં મારો અહેસાસ શું રહે છે?

મંજિલની શોધમાં બીજા વિચારોની જગ્યા ક્યાં રહે છે?

આદર્શોના ખેલમાં, આચરણનું વજૂદ શું રહે છે?

વ્યાસના સંગાથમાં, શબ્દોની શું કચાશ રહે છે?

અવરોધના જમાનામાં, મારી વાણીની શું જરૂર હોય છે?

મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?

Home » Bhajans » મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?
  1. Home
  2. Bhajans
  3. મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?

મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?

View Original
Increase Font Decrease Font

મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?

વિશ્વાસના અહેસાસમાં ઇચ્છાનું શું પ્રતીક રહે છે?

અનુભવની આલમમાં પ્રવચનનો શું ઇરાદો રહે છે?

પ્રેમના પોકારમાં મારો અહેસાસ શું રહે છે?

મંજિલની શોધમાં બીજા વિચારોની જગ્યા ક્યાં રહે છે?

આદર્શોના ખેલમાં, આચરણનું વજૂદ શું રહે છે?

વ્યાસના સંગાથમાં, શબ્દોની શું કચાશ રહે છે?

અવરોધના જમાનામાં, મારી વાણીની શું જરૂર હોય છે?

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

mahōbbatanā ḍāyarāmāṁ pōtānuṁ śuṁ vajūda rahē chē?

viśvāsanā ahēsāsamāṁ icchānuṁ śuṁ pratīka rahē chē?

anubhavanī ālamamāṁ pravacananō śuṁ irādō rahē chē?

prēmanā pōkāramāṁ mārō ahēsāsa śuṁ rahē chē?

maṁjilanī śōdhamāṁ bījā vicārōnī jagyā kyāṁ rahē chē?

ādarśōnā khēlamāṁ, ācaraṇanuṁ vajūda śuṁ rahē chē?

vyāsanā saṁgāthamāṁ, śabdōnī śuṁ kacāśa rahē chē?

avarōdhanā jamānāmāṁ, mārī vāṇīnī śuṁ jarūra hōya chē?

Previous
Previous Bhajan
અનુભવની વાત છે, ગ્રંથોની સારવાર છે
Next

Next Bhajan
તમે મારા જેવા છો એની મને ખબર નથી
 
Previous
Previous Gujarati Bhajan
અનુભવની વાત છે, ગ્રંથોની સારવાર છે
Next

Next Gujarati Bhajan
તમે મારા જેવા છો એની મને ખબર નથી
મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?
First...11451146...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org