Bhajan No. 5127 | Date: 19-Feb-20172017-02-19તમે મારા જેવા છો એની મને ખબર નથી/bhajan/?title=tame-mara-jeva-chho-eni-mane-khabara-nathiતમે મારા જેવા છો એની મને ખબર નથી

હું તમારાં જેવી છું એની પણ તો ખબર નથી

વિશ્વાસથી પોકારો છો, એનો કોઈ અવિશ્વાસ નથી

મંજિલ મારી તમે છો, એનો કોઈ મને ભેદ નથી

આશરો તમારો છે, એની કોઈ મને દુવિધા નથી

વ્યવહાર તમે કરાવો છો, એની કોઈ ફરિયાદ નથી

મહેફિલના તમે સિતારા છો, એની મને કોઈ ગફળત નથી

તમે મારામાં છો, એનો હવે કોઈ અવિશ્વાસ નથી.



તમે મારા જેવા છો એની મને ખબર નથી


Home » Bhajans » તમે મારા જેવા છો એની મને ખબર નથી
  1. Home
  2. Bhajans
  3. તમે મારા જેવા છો એની મને ખબર નથી

તમે મારા જેવા છો એની મને ખબર નથી


View Original
Increase Font Decrease Font


તમે મારા જેવા છો એની મને ખબર નથી

હું તમારાં જેવી છું એની પણ તો ખબર નથી

વિશ્વાસથી પોકારો છો, એનો કોઈ અવિશ્વાસ નથી

મંજિલ મારી તમે છો, એનો કોઈ મને ભેદ નથી

આશરો તમારો છે, એની કોઈ મને દુવિધા નથી

વ્યવહાર તમે કરાવો છો, એની કોઈ ફરિયાદ નથી

મહેફિલના તમે સિતારા છો, એની મને કોઈ ગફળત નથી

તમે મારામાં છો, એનો હવે કોઈ અવિશ્વાસ નથી.




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


tamē mārā jēvā chō ēnī manē khabara nathī

huṁ tamārāṁ jēvī chuṁ ēnī paṇa tō khabara nathī

viśvāsathī pōkārō chō, ēnō kōī aviśvāsa nathī

maṁjila mārī tamē chō, ēnō kōī manē bhēda nathī

āśarō tamārō chē, ēnī kōī manē duvidhā nathī

vyavahāra tamē karāvō chō, ēnī kōī phariyāda nathī

mahēphilanā tamē sitārā chō, ēnī manē kōī gaphalata nathī

tamē mārāmāṁ chō, ēnō havē kōī aviśvāsa nathī.

Previous
Previous Bhajan
મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?
Next

Next Bhajan
સમજની બહારની વાતો સમજાતી નથી
 
Previous
Previous Gujarati Bhajan
મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?
Next

Next Gujarati Bhajan
સમજની બહારની વાતો સમજાતી નથી
તમે મારા જેવા છો એની મને ખબર નથી
First...11451146...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org