Bhajan No. 5564 | Date: 03-Nov-20182018-11-03મુલાકાતની તો એ વાત હતી/bhajan/?title=manjilani-sharuata-hatiમુલાકાતની તો એ વાત હતી,

મંજિલની શરૂઆત હતી,

અંતરમાં તો મહેફિલ હતી,

પ્રભુ તારા પ્રેમની તો દરિયાદિલી હતી,

વાસ્તવિકતાની તો રજૂઆત હતી,

જીવનની તો સમજદારી હતી,

જ્ઞાનની તો મુલાકાત હતી,

અંતરમાં એની જ છબી હતી.


મુલાકાતની તો એ વાત હતી


Home » Bhajans » મુલાકાતની તો એ વાત હતી
  1. Home
  2. Bhajans
  3. મુલાકાતની તો એ વાત હતી

મુલાકાતની તો એ વાત હતી


View Original
Increase Font Decrease Font


મુલાકાતની તો એ વાત હતી,

મંજિલની શરૂઆત હતી,

અંતરમાં તો મહેફિલ હતી,

પ્રભુ તારા પ્રેમની તો દરિયાદિલી હતી,

વાસ્તવિકતાની તો રજૂઆત હતી,

જીવનની તો સમજદારી હતી,

જ્ઞાનની તો મુલાકાત હતી,

અંતરમાં એની જ છબી હતી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


mulākātanī tō ē vāta hatī,

maṁjilanī śarūāta hatī,

aṁtaramāṁ tō mahēphila hatī,

prabhu tārā prēmanī tō dariyādilī hatī,

vāstavikatānī tō rajūāta hatī,

jīvananī tō samajadārī hatī,

jñānanī tō mulākāta hatī,

aṁtaramāṁ ēnī ja chabī hatī.

Previous
Previous Bhajan
બલિદાન જીવન નથી માગતું, એ ખાલી સાચું વર્તન માગે છે;
Next

Next Bhajan
Society makes me go round and round
 
Previous
Previous Gujarati Bhajan
બલિદાન જીવન નથી માગતું, એ ખાલી સાચું વર્તન માગે છે;
Next

Next Gujarati Bhajan
શું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;
મુલાકાતની તો એ વાત હતી
First...15831584...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org