Bhajan No. 5580 | Date: 20-Dec-20152015-12-20પરિપૂર્ણતાની વાતો ન થાય જ્યાં મનમાં શાંતિ નથી;/bhajan/?title=paripurnatani-vato-na-thaya-jyam-manamam-shanti-nathiપરિપૂર્ણતાની વાતો ન થાય જ્યાં મનમાં શાંતિ નથી;

એકરૂપતા ન સમજાય જ્યાં સુધી ભેદ ખતમ નથી.

વિશ્વાસની મહેફિલના સર્જાય જ્યાં સુધી દુવિધા છે;

પ્રભુની મુલાકાત ન થાય જ્યાં સુધી સ્પષ્ટતા નથી.

અહેસાસ પોતાનો ન થાય જ્યાં સુધી ‘હું’ કર્તા છું;

અવિવેકને ન ભુલાય જ્યાં સુધી સ્વાર્થમાં રચું છું.

મિલનની વાતો ન થાય જ્યાં સુધી પ્રભુ મારા નથી;

એમ કેવી રીતે જીવીએ જ્યાં સુધી મંજિલનો નિર્ણય નથી.

પ્રાણને અમે ત્યજીએ, જ્યાં સુધી જન્મના ફેરા છે બાકી;

પ્રભુ પછી એમાં શું કરે, જ્યાં સુધી અમે તેયાર નથી.

પરિપૂર્ણતાની વાતો ન થાય જ્યાં મનમાં શાંતિ નથી;

Home » Bhajans » પરિપૂર્ણતાની વાતો ન થાય જ્યાં મનમાં શાંતિ નથી;
  1. Home
  2. Bhajans
  3. પરિપૂર્ણતાની વાતો ન થાય જ્યાં મનમાં શાંતિ નથી;

પરિપૂર્ણતાની વાતો ન થાય જ્યાં મનમાં શાંતિ નથી;

View Original
Increase Font Decrease Font

પરિપૂર્ણતાની વાતો ન થાય જ્યાં મનમાં શાંતિ નથી;

એકરૂપતા ન સમજાય જ્યાં સુધી ભેદ ખતમ નથી.

વિશ્વાસની મહેફિલના સર્જાય જ્યાં સુધી દુવિધા છે;

પ્રભુની મુલાકાત ન થાય જ્યાં સુધી સ્પષ્ટતા નથી.

અહેસાસ પોતાનો ન થાય જ્યાં સુધી ‘હું’ કર્તા છું;

અવિવેકને ન ભુલાય જ્યાં સુધી સ્વાર્થમાં રચું છું.

મિલનની વાતો ન થાય જ્યાં સુધી પ્રભુ મારા નથી;

એમ કેવી રીતે જીવીએ જ્યાં સુધી મંજિલનો નિર્ણય નથી.

પ્રાણને અમે ત્યજીએ, જ્યાં સુધી જન્મના ફેરા છે બાકી;

પ્રભુ પછી એમાં શું કરે, જ્યાં સુધી અમે તેયાર નથી.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

paripūrṇatānī vātō na thāya jyāṁ manamāṁ śāṁti nathī;

ēkarūpatā na samajāya jyāṁ sudhī bhēda khatama nathī.

viśvāsanī mahēphilanā sarjāya jyāṁ sudhī duvidhā chē;

prabhunī mulākāta na thāya jyāṁ sudhī spaṣṭatā nathī.

ahēsāsa pōtānō na thāya jyāṁ sudhī ‘huṁ' kartā chuṁ;

avivēkanē na bhulāya jyāṁ sudhī svārthamāṁ racuṁ chuṁ.

milananī vātō na thāya jyāṁ sudhī prabhu mārā nathī;

ēma kēvī rītē jīvīē jyāṁ sudhī maṁjilanō nirṇaya nathī.

prāṇanē amē tyajīē, jyāṁ sudhī janmanā phērā chē bākī;

prabhu pachī ēmāṁ śuṁ karē, jyāṁ sudhī amē tēyāra nathī.

Previous
Previous Bhajan
‘હાથ પકડીને રાખજો’, ઈચ્છે છે સહુ કોઈ પ્રભુ પાસે;
Next

Next Bhajan
મર્મ જ્યાં મળે છે, ત્યાં જ તો સાર પકડાય છે;
 
Previous
Previous Gujarati Bhajan
‘હાથ પકડીને રાખજો’, ઈચ્છે છે સહુ કોઈ પ્રભુ પાસે;
Next

Next Gujarati Bhajan
મર્મ જ્યાં મળે છે, ત્યાં જ તો સાર પકડાય છે;
પરિપૂર્ણતાની વાતો ન થાય જ્યાં મનમાં શાંતિ નથી;
First...15991600...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org