Bhajan No. 5839 | Date: 15-Jan-20242024-01-15સમય સમયના ખેલ છે, જે આજે આગળ છે, એ કાલે પાછળ જશે/bhajan/?title=samaya-samayana-khela-chhe-je-aje-agala-chhe-e-kale-pachhala-jasheસમય સમયના ખેલ છે, જે આજે આગળ છે, એ કાલે પાછળ જશે,

જે આજે દુઃખી છે, એ કાલે સુખી હશે.

આ કેવા નિરાળા ખેલ છે કે ના કોઈ અવસ્થા સ્થિર છે,

પણ છતાં જે આમાં સંતુલનમાં રહી શકે, તેના માટે ના કોઈ બદલાવ છે.

પછી ભલે ગરમી હોય કે શરદી, એ એની મસ્તીમાં મસ્ત છે,

પછી ભલે હોય કોઈ નારાજ, કે ભલે હોય કોઈ વહાલું એના માટે બધા સમાન છે.

જેને આવું જીવન જીવતા આવડી ગયું, એણે ઈશ્વર પામી લીધા,

જેને હર પરિસ્થિતિમાં આનંદમાં રહેતા આવડી ગયું, એણે પામી લીધું.

જ્યાં કોઈ વેર નથી, જ્યાં કોઈ ઝેર નથી, એને બધું ફાવી ગયું,

સમયની પરે એને જતાં આવડી ગયું, કર્મો પર કાબૂ કરી લીધા.

સમય સમયના ખેલ છે, જે આજે આગળ છે, એ કાલે પાછળ જશે

Home » Bhajans » સમય સમયના ખેલ છે, જે આજે આગળ છે, એ કાલે પાછળ જશે
  1. Home
  2. Bhajans
  3. સમય સમયના ખેલ છે, જે આજે આગળ છે, એ કાલે પાછળ જશે

સમય સમયના ખેલ છે, જે આજે આગળ છે, એ કાલે પાછળ જશે

View Original
Increase Font Decrease Font

સમય સમયના ખેલ છે, જે આજે આગળ છે, એ કાલે પાછળ જશે,

જે આજે દુઃખી છે, એ કાલે સુખી હશે.

આ કેવા નિરાળા ખેલ છે કે ના કોઈ અવસ્થા સ્થિર છે,

પણ છતાં જે આમાં સંતુલનમાં રહી શકે, તેના માટે ના કોઈ બદલાવ છે.

પછી ભલે ગરમી હોય કે શરદી, એ એની મસ્તીમાં મસ્ત છે,

પછી ભલે હોય કોઈ નારાજ, કે ભલે હોય કોઈ વહાલું એના માટે બધા સમાન છે.

જેને આવું જીવન જીવતા આવડી ગયું, એણે ઈશ્વર પામી લીધા,

જેને હર પરિસ્થિતિમાં આનંદમાં રહેતા આવડી ગયું, એણે પામી લીધું.

જ્યાં કોઈ વેર નથી, જ્યાં કોઈ ઝેર નથી, એને બધું ફાવી ગયું,

સમયની પરે એને જતાં આવડી ગયું, કર્મો પર કાબૂ કરી લીધા.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

samaya samayanā khēla chē, jē ājē āgala chē, ē kālē pāchala jaśē,

jē ājē duḥkhī chē, ē kālē sukhī haśē.

ā kēvā nirālā khēla chē kē nā kōī avasthā sthira chē,

paṇa chatāṁ jē āmāṁ saṁtulanamāṁ rahī śakē, tēnā māṭē nā kōī badalāva chē.

pachī bhalē garamī hōya kē śaradī, ē ēnī mastīmāṁ masta chē,

pachī bhalē hōya kōī nārāja, kē bhalē hōya kōī vahāluṁ ēnā māṭē badhā samāna chē.

jēnē āvuṁ jīvana jīvatā āvaḍī gayuṁ, ēṇē īśvara pāmī līdhā,

jēnē hara paristhitimāṁ ānaṁdamāṁ rahētā āvaḍī gayuṁ, ēṇē pāmī līdhuṁ.

jyāṁ kōī vēra nathī, jyāṁ kōī jhēra nathī, ēnē badhuṁ phāvī gayuṁ,

samayanī parē ēnē jatāṁ āvaḍī gayuṁ, karmō para kābū karī līdhā.

Previous
Previous Bhajan
તને ક્યાં ગોતું, તું તો દેખાતો નથી
Next

Next Bhajan
મને કાંઈ આવડતું નથી, છતાં એમ માનું છું કે મને બધું આવડે છે
 
Previous
Previous Gujarati Bhajan
તને ક્યાં ગોતું, તું તો દેખાતો નથી
Next

Next Gujarati Bhajan
મને કાંઈ આવડતું નથી, છતાં એમ માનું છું કે મને બધું આવડે છે
સમય સમયના ખેલ છે, જે આજે આગળ છે, એ કાલે પાછળ જશે
First...18571858...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org