Bhajan No. 5538 | Date: 28-Feb-20182018-02-28સરળતાનું પ્રતીક છે કોમળતા;/bhajan/?title=saralatanum-pratika-chhe-komalataસરળતાનું પ્રતીક છે કોમળતા;

અંધવિશ્વાસનું પ્રતીક છે ક્રૂરતા;

પ્રેમનું પ્રતીક છે વિશ્વાસ;

અમરતાનું પ્રતીક છે પ્રભુમાં એકાગ્રતા;

વિશ્વાસનું પ્રતીક છે સહજતા;

માનવતાનું પ્રતીક છે કરુણતા;

આધારનું પ્રતીક છે અજાગ્રતતા;

જ્ઞાનનું પ્રતીક છે અબોલતા;

ધ્યાનનું પ્રતીક છે સ્થિરતા.


સરળતાનું પ્રતીક છે કોમળતા;


Home » Bhajans » સરળતાનું પ્રતીક છે કોમળતા;
  1. Home
  2. Bhajans
  3. સરળતાનું પ્રતીક છે કોમળતા;

સરળતાનું પ્રતીક છે કોમળતા;


View Original
Increase Font Decrease Font


સરળતાનું પ્રતીક છે કોમળતા;

અંધવિશ્વાસનું પ્રતીક છે ક્રૂરતા;

પ્રેમનું પ્રતીક છે વિશ્વાસ;

અમરતાનું પ્રતીક છે પ્રભુમાં એકાગ્રતા;

વિશ્વાસનું પ્રતીક છે સહજતા;

માનવતાનું પ્રતીક છે કરુણતા;

આધારનું પ્રતીક છે અજાગ્રતતા;

જ્ઞાનનું પ્રતીક છે અબોલતા;

ધ્યાનનું પ્રતીક છે સ્થિરતા.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


saralatānuṁ pratīka chē kōmalatā;

aṁdhaviśvāsanuṁ pratīka chē krūratā;

prēmanuṁ pratīka chē viśvāsa;

amaratānuṁ pratīka chē prabhumāṁ ēkāgratā;

viśvāsanuṁ pratīka chē sahajatā;

mānavatānuṁ pratīka chē karuṇatā;

ādhāranuṁ pratīka chē ajāgratatā;

jñānanuṁ pratīka chē abōlatā;

dhyānanuṁ pratīka chē sthiratā.

Previous
Previous Bhajan
દેહદર્શન તો સહુકોઈ કરે છે
Next

Next Bhajan
तत सत ज्ञान निभाना, विचारों में परिवर्तन लाना;
 
Previous
Previous Gujarati Bhajan
દેહદર્શન તો સહુકોઈ કરે છે
Next

Next Gujarati Bhajan
દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા
સરળતાનું પ્રતીક છે કોમળતા;
First...15571558...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org