Bhajan No. 5882 | Date: 23-Jan-20242024-01-23શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે/bhajan/?title=shantini-sthapana-karata-karata-varsho-lage-chheશાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે,

એના માટે બલિદાન આપતા આપતા સેંકડો કર્મો લાગે છે.

પોતાની જાગૃતિ લાવતા લાવતા જન્મો લાગે છે,

એના માટે ગુરુની કૃપા અનિવાર્ય હોય છે.

જગને સુધરતા સુધરતા યુગો લાગે છે,

એના માટે વિચારોનું પરિવર્તન જરૂરી પડ઼ે છે.

જીવનની પરાકાષ્ઠા પર પહોંચતા પરિશ્રમ લાગે છે,

એના માટે ધૈર્ય અને ચિત્તનું જોડાણ જોઈએ છે.

મનને સ્થિર કરતા જ્ઞાન અને ભક્તિ લાગે છે,

એના માટે પ્રભુને પામવા અહંકારહીન અવસ્થા જોઈએ છે.

શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે

Home » Bhajans » શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે
  1. Home
  2. Bhajans
  3. શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે

શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે

View Original
Increase Font Decrease Font

શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે,

એના માટે બલિદાન આપતા આપતા સેંકડો કર્મો લાગે છે.

પોતાની જાગૃતિ લાવતા લાવતા જન્મો લાગે છે,

એના માટે ગુરુની કૃપા અનિવાર્ય હોય છે.

જગને સુધરતા સુધરતા યુગો લાગે છે,

એના માટે વિચારોનું પરિવર્તન જરૂરી પડ઼ે છે.

જીવનની પરાકાષ્ઠા પર પહોંચતા પરિશ્રમ લાગે છે,

એના માટે ધૈર્ય અને ચિત્તનું જોડાણ જોઈએ છે.

મનને સ્થિર કરતા જ્ઞાન અને ભક્તિ લાગે છે,

એના માટે પ્રભુને પામવા અહંકારહીન અવસ્થા જોઈએ છે.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

śāṁtinī sthāpanā karatā karatā varṣō lāgē chē,

ēnā māṭē balidāna āpatā āpatā sēṁkaḍō karmō lāgē chē.

pōtānī jāgr̥ti lāvatā lāvatā janmō lāgē chē,

ēnā māṭē gurunī kr̥pā anivārya hōya chē.

jaganē sudharatā sudharatā yugō lāgē chē,

ēnā māṭē vicārōnuṁ parivartana jarūrī paḍa઼ē chē.

jīvananī parākāṣṭhā para pahōṁcatā pariśrama lāgē chē,

ēnā māṭē dhairya anē cittanuṁ jōḍāṇa jōīē chē.

mananē sthira karatā jñāna anē bhakti lāgē chē,

ēnā māṭē prabhunē pāmavā ahaṁkārahīna avasthā jōīē chē.

Previous
Previous Bhajan
કેવી કેવી ગાંઠો જીવનમાં બાંધીને બેઠા છીએ
Next

Next Bhajan
તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું
 
Previous
Previous Gujarati Bhajan
કેવી કેવી ગાંઠો જીવનમાં બાંધીને બેઠા છીએ
Next

Next Gujarati Bhajan
તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું
શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે
First...18991900...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org