Bhajan No. 5883 | Date: 23-Jan-20242024-01-23તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું/bhajan/?title=tari-prita-evi-jagi-ke-antara-marum-jumi-gayumતારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું,

તારા સંગનો રંગ એવો લાગ્યો કે જીવન મારું ખીલી ઊઠ્યુ.

તારા નર્તનમાં એવી નાચી કે પોતાની જાતને ભૂલી ગઈ,

તારા ઈશારામાં એવી ખોવાઈ કે પોતાની ઓળખાણ ભૂલી ગઈ.

તારા મલકતા મુખડામાં એવી ડૂબી ગઈ કે જગ આખું ભૂલી ગઈ,

તારા મધુર ગાનમાં એવી ઊતરી ગઈ કે પળનો હિસાબ ભૂલી ગઈ.

તારી નટખટ વાતોમાં એવી ઘેરાઈ ગઈ કે શાન-ભાન ભૂલી ગઈ,

તારી યાદોમાં એવી ખોવાઈ ગઈ કે મારી હસ્તી જ ભૂલી ગઈ.

તારી મહેફિલ સજાવટમાં એવી ભળી ગઈ કે મારું અસ્તિત્વ ભૂલી ગઈ,

તારા નયનોમાં પ્રેમ જોઈને હું તો આંનદ, ઊંડા આનંદમાં ચાલી ગઈ.

તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું

Home » Bhajans » તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું
  1. Home
  2. Bhajans
  3. તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું

તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું

View Original
Increase Font Decrease Font

તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું,

તારા સંગનો રંગ એવો લાગ્યો કે જીવન મારું ખીલી ઊઠ્યુ.

તારા નર્તનમાં એવી નાચી કે પોતાની જાતને ભૂલી ગઈ,

તારા ઈશારામાં એવી ખોવાઈ કે પોતાની ઓળખાણ ભૂલી ગઈ.

તારા મલકતા મુખડામાં એવી ડૂબી ગઈ કે જગ આખું ભૂલી ગઈ,

તારા મધુર ગાનમાં એવી ઊતરી ગઈ કે પળનો હિસાબ ભૂલી ગઈ.

તારી નટખટ વાતોમાં એવી ઘેરાઈ ગઈ કે શાન-ભાન ભૂલી ગઈ,

તારી યાદોમાં એવી ખોવાઈ ગઈ કે મારી હસ્તી જ ભૂલી ગઈ.

તારી મહેફિલ સજાવટમાં એવી ભળી ગઈ કે મારું અસ્તિત્વ ભૂલી ગઈ,

તારા નયનોમાં પ્રેમ જોઈને હું તો આંનદ, ઊંડા આનંદમાં ચાલી ગઈ.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

tārī prīta ēvī jāgī kē aṁtara māruṁ jhūmī gayuṁ,

tārā saṁganō raṁga ēvō lāgyō kē jīvana māruṁ khīlī ūṭhyu.

tārā nartanamāṁ ēvī nācī kē pōtānī jātanē bhūlī gaī,

tārā īśārāmāṁ ēvī khōvāī kē pōtānī ōlakhāṇa bhūlī gaī.

tārā malakatā mukhaḍāmāṁ ēvī ḍūbī gaī kē jaga ākhuṁ bhūlī gaī,

tārā madhura gānamāṁ ēvī ūtarī gaī kē palanō hisāba bhūlī gaī.

tārī naṭakhaṭa vātōmāṁ ēvī ghērāī gaī kē śāna-bhāna bhūlī gaī,

tārī yādōmāṁ ēvī khōvāī gaī kē mārī hastī ja bhūlī gaī.

tārī mahēphila sajāvaṭamāṁ ēvī bhalī gaī kē māruṁ astitva bhūlī gaī,

tārā nayanōmāṁ prēma jōīnē huṁ tō āṁnada, ūṁḍā ānaṁdamāṁ cālī gaī.

Previous
Previous Bhajan
શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે
Next

Next Bhajan
શિવોડ઼હમ શિવોડ઼હમ, અમારી નસ-નસમાં રમે છે શિવોડ઼હમ
 
Previous
Previous Gujarati Bhajan
શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે
Next

Next Gujarati Bhajan
શિવોડ઼હમ શિવોડ઼હમ, અમારી નસ-નસમાં રમે છે શિવોડ઼હમ
તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું
First...19011902...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org