શરીરથી લાચાર થઈશ, તો પણ શું પ્રભુને યાદ કરીશ?
મનથી મજબૂત થઈશ, તો પણ શું સમજદારીની વાત કરીશ?
આજ્ઞાનું પાલન કરીશ, તો પણ શું દિલમાં એને વસાવી શકીશ?
ધીરજમાં મન પરિવર્તિત કરીશ, તો પણ શું પ્રભુને સમજી શકીશ?
એ તો ખાલી પ્રેમથી થાય, એ તો ખાલી સમર્પણથી થાય
એના વગર ના કોઈ વર્તન સાયું, એના વગર ના કોઈ વિશ્વાસ પાકો
- ડો. હીરા