No ifs & buts, No ifs & buts

Para Talks » Messages of Para » No ifs & buts, No ifs & buts

No ifs & buts, No ifs & buts


Date: 16-Jun-2014

Increase Font Decrease Font
No ifs & buts, No ifs & buts
કરું છું, પણ નથી જોઈતો આ ‘પણ’
તારા ‘પણ’ થી તું છે લાચાર, એવો કેવો તું લાચાર
સામે તારી પાસે જ્યારે છું હું, ગમતો નથી મને, આ શબ્દ ‘પણ’
લે મારી તલવાર, કાપી નાખ આ અહંકાર, ન રહેશે તું લાચાર
વિશ્વાસ છે આ મારો, કર વિશ્વાસ તું, ના રહીશે તું ખાલી આવો
આપું છું હું તને ઘણું, અહંનાં ના આંસુ વહાવ, અનાદર કરશે તું મારો
પ્યાર છે મને તારા પર એટલો, પણ કાઢવો છે આ અહંકારને તારો
સાથ આપજે તું મને તારો, તો થાશે બંધનોથી મુક્ત, તું મારો
સમજશે આ વાતને મારી, તો નહીં રહે કોઈ ifs and buts
‘પણ’ શબ્દ જાશે ભૂલી, રહેશે તું સદા મસ્ત મસ્તે


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
નબળો બની ના રડ તું આવો, સાથ છે સદાય મારો
Next

Next
करो हम पर विश्वास, न लगाओ कोई बाँध
First...34...Last
No ifs & buts, No ifs & buts કરું છું, પણ નથી જોઈતો આ ‘પણ’ તારા ‘પણ’ થી તું છે લાચાર, એવો કેવો તું લાચાર સામે તારી પાસે જ્યારે છું હું, ગમતો નથી મને, આ શબ્દ ‘પણ’ લે મારી તલવાર, કાપી નાખ આ અહંકાર, ન રહેશે તું લાચાર વિશ્વાસ છે આ મારો, કર વિશ્વાસ તું, ના રહીશે તું ખાલી આવો આપું છું હું તને ઘણું, અહંનાં ના આંસુ વહાવ, અનાદર કરશે તું મારો પ્યાર છે મને તારા પર એટલો, પણ કાઢવો છે આ અહંકારને તારો સાથ આપજે તું મને તારો, તો થાશે બંધનોથી મુક્ત, તું મારો સમજશે આ વાતને મારી, તો નહીં રહે કોઈ ifs and buts ‘પણ’ શબ્દ જાશે ભૂલી, રહેશે તું સદા મસ્ત મસ્તે No ifs & buts, No ifs & buts 2014-06-16 https://myinnerkarma.org/msg_para/default.aspx?title=no-ifs-buts-no-ifs-buts

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org