|
આચાર્ય પદ એને મળે છે, જે અંતરના ભેદ ખતમ કરે છે
ગુરુનું સ્થાન એને મળે છે, જે અતંરને જગાડે છે
પરમ કૃપાની દ્રષ્ટિ એને મળે છે, જે લાચાર ના ખુદમાં છે
શાંતિપાત એને મળે છે, જે મોક્ષને આધિન છે
- ડો. ઈરા શાહ