|
આડંબરનો જમાનો છે, સત્યનો ધુમાડો છે
વિશ્વાસનો તો હિસાબ છે, પ્રેમની તો બજાર છે
વૈરાગ્યમાં તો આળસ છે, સાદગીમાં લાલચ છે
મનુષ્યમાં તો છળકપટ છે, ઇન્સાનમાં તો ખાલી દેખાડો છે
- ડો. હીરા
આડંબરનો જમાનો છે, સત્યનો ધુમાડો છે
વિશ્વાસનો તો હિસાબ છે, પ્રેમની તો બજાર છે
વૈરાગ્યમાં તો આળસ છે, સાદગીમાં લાલચ છે
મનુષ્યમાં તો છળકપટ છે, ઇન્સાનમાં તો ખાલી દેખાડો છે
- ડો. હીરા
|
|