|
અનમોલ આ વર્તન, અનમોલ આ જીવન
વ્યર્થ કરું છું શા માટે, લોકોની પાછળ ભાગું છું શાને
જીવન તારું આપેલું, જીવું છું શાને બીજાને સહારે
- ડો. ઈરા શાહ