|
અંતરમાં ન શાંતિ હોય, તો જગમાં ક્યાંથી દેખાય?
વિચારોમાં ન શાંતિ હોય, તો વર્તનમાં ક્યાંથી છલકાય ?
આનંદમાં ન તૃપ્તિ હોય, તો આનંદ ક્યાંથી ટકે?
ઉમ્મીદમાં ન મંજિલ હોય, તો પ્રભુ તારી રાહ કઈ રીતે જોવાય?
- ડો. ઈરા શાહ