|
શાંત થાવ, શાંત રહો, શાંતિ પામો;
ખુશ રહો, ખુશીમાં ઝૂમો, ખુશીને માણો;
આરોગ્ય સાધો, આરોગ્યમાં રહો, જીવનમાં વિજયી બનો;
પ્રેમમાં રમો, જ્ઞાનને પામો, મોક્ષનો તો સ્વીકાર કરો.
- ડો. ઈરા શાહ
શાંત થાવ, શાંત રહો, શાંતિ પામો;
ખુશ રહો, ખુશીમાં ઝૂમો, ખુશીને માણો;
આરોગ્ય સાધો, આરોગ્યમાં રહો, જીવનમાં વિજયી બનો;
પ્રેમમાં રમો, જ્ઞાનને પામો, મોક્ષનો તો સ્વીકાર કરો.
- ડો. ઈરા શાહ
|
|