|
અસલિયતનો સામનો કરવા કોઈની તૈયારી નથી
મનુષ્યજન્મની પહેચાન, શું હજી ખબર નથી
ગાંડપણ કાઢવા, શું આ સંબંધોમાં ધુમો છો
પ્રભુને વિસરી, કઈ હકીકતમાં જીવો છો
- ડો. ઈરા શાહ
અસલિયતનો સામનો કરવા કોઈની તૈયારી નથી
મનુષ્યજન્મની પહેચાન, શું હજી ખબર નથી
ગાંડપણ કાઢવા, શું આ સંબંધોમાં ધુમો છો
પ્રભુને વિસરી, કઈ હકીકતમાં જીવો છો
- ડો. ઈરા શાહ
|
|