|
મહોબ્બતની વાતો શું કરું, જ્યાં મુશ્કેલી અંતરમાં છે
જીવનની હકીકત શું સમજું, જ્યાં સમજણમાં ખામી છે
માર્ગદર્શન કોનું કરું, જ્યાં રાહ પર વાદળા વિખરાયાં છે
પ્રભુની તલાશ હું શું કરું, જ્યાં પ્રભુમાં વિશ્વાસ ઓછો છે
- ડો. ઈરા શાહ