|
અશ્રુની ધારા વહે છે, પ્રેમનો સંગાથ મળે છે
અહેસાસ સૂકુનનો મળે છે, પ્રભુ તારો સાથ જ્યાં મળે છે
સંસારના જોડાણ ત્યાં મટે છે, વિશ્વાસમાં મનડું નાચે છે
હકીકતમાં મંજિલ મળે છે, ધ્યાનમાં શબ્દો જ્યાં ખૂટે છે
- ડો. ઈરા શાહ