|
અવિવેકીને વિવેક શું શીખવાડું, જ્યાં એ સમજણ નથી
સાચી સમજ શું શીખવાડું, જ્યાં એની કોઈ તૈયારી નથી
તૈયારી વગર શું આપું, જ્યાં એની એને કોઈ જરૂર લાગતી નથી
વ્યવહારમાં શું ખામી ગોતું, જ્યાં બદલવાની કોઈ તૈયારી નથી
- ડો. ઈરા શાહ