|
બલિદાન મારું કાંઈ નથી, જ્યાં મારું તો કાંઈ નથી;
ઉપવાસ મારું મૃત્યુ નથી, જ્યાં આ શરીર પણ તો મારું નથી;
ઈતિહાસ મારો કાંઈ નથી,જ્યાં જન્મ મારો થયો નથી;
અમર મારું નામ છે, જ્યાં વિજય હું મારા પર થયો.
- ડો. ઈરા શાહ