|
બંદગીમાં પોતાની જાતને ભૂલવું એ સહજ છે;
વિચારોથી મુક્ત થઈ જવું, એ આપોઆપ છે;
વિશ્વાસમાં ટકી રહેવું, એ એની કૃપા છે;
જીવન સરસ રીતે જીવી જવું, એ મનની અવસ્થા છે.
- ડો. હીરા
બંદગીમાં પોતાની જાતને ભૂલવું એ સહજ છે;
વિચારોથી મુક્ત થઈ જવું, એ આપોઆપ છે;
વિશ્વાસમાં ટકી રહેવું, એ એની કૃપા છે;
જીવન સરસ રીતે જીવી જવું, એ મનની અવસ્થા છે.
- ડો. હીરા
|
|