બ્રહ્માંડના અંતરમાં ઊતરવું, એટલે શું?
પ્રભુને રિઝવા એટલે શું?
પોતાની જાતને ઓળખવું એટલે શું?
શરણાગતિ વગર એ સમઝાતું નથી?
એને પામવાની લાલસા વગર એ થાતું નથી?
- ડો. ઈરા શાહ
બ્રહ્માંડના અંતરમાં ઊતરવું, એટલે શું?
પ્રભુને રિઝવા એટલે શું?
પોતાની જાતને ઓળખવું એટલે શું?
શરણાગતિ વગર એ સમઝાતું નથી?
એને પામવાની લાલસા વગર એ થાતું નથી?
- ડો. ઈરા શાહ
|