|
જગ સાથે જે નાદાનિયત કરે છે, તો વિચારોમાં ભેદ રાખે છે
જે ઇશ્વર સાથે મહોબ્બત કરે છે, તે એના પ્રમાણે ચાલે છે
જે તસવીરમાં એની છબીને જોવે છે, તે પોતાની જાતને ભૂલે છે
જે હિમ્મતથી આગળ વધે છે, તેને તો પ્રભુ પણ સાથ આપે છે
- ડો. ઈરા શાહ